SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. ૧૩ બુડી જઉ સિરિ બાલજે, તે કે નીર ન કાઢ વરી રન ગલું છે, તે કો પેટ ન ફાડઈ. બુ. ૬૩ કંચન દુહ કસ ચઢ, ખંડી જીમ ચેલ; અગર દહંતો ગુણુ કરઈ, જીમ પન તંબોલ. બુ. ૬૪ છોલી છુંદી છુંબરી, કીધી કટકા કેડી; તુહઈ મીઠી સેલડી, જેહની નહીં જોડી. બુ૬૫ ચંદન ઘાઠે પરિમલઈ, દુર્ગધ ન લઈ; બેહુ પરિ વેળો વંસનઈ, તુહઈ મધુરૂં બેલછે. બુ. ૬૬ એહ સભાવ ઉત્તમ તણે, સુણિ બહઇની બાય; અન્યાઈ તો તુંહઈ આપણે કી જઈ કિમ પેટ ઘાય. બુ૬૭ બંધવ વચન સુણું બહઈનિ, થઈ શાંતિ સુજાણ; બેલ્યુ વચનજ પાલિવા, કરૂં કઈ ઇંધાણ. બુ. ૬૮ ડગલાં પુઠિઈ ઉભી કરી, જાંણે જીભ કાઢી; રાજ્ય તે પાછું આપીઉં, ચઢિઓ સરહ નમાડી. બુ. ૬૯ દુહા. સરિ નમાડી સો ગયો, ન કરઈ ફિરી જવાબ; પૂરણરાઈ નિવારીઉં, દેસ સકલમાં પાપ. શ્રીજીનની આજ્ઞા વહઈ, નામઈ મુનિવર સીસ, જૈનધર્મ દેખી કરી, ન કરઈ રાજા રીસ. એમ દેશે આજ્ઞા કરઈ, ધન્ય તું કુંમરનિરંદ સામાયકવ્રત પાલતાં, ન થયો રાજ મંદ. ચાર સામાયક ચિંતવ્ય, સમતિ શુદ્ધ વલી જેહ, દેસવત ત્રીજે કહું, સર્વ વિરતિ જાગિ જેહ. વકસિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy