SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. ઢાલ, રાગ-ધન્યાશી કહેણી કરણી; એ દેશી. પરવસિ કાયા કદિઈ ફલ હેય, તે રેગી સુખ પાવઈજી; દેહી પખાલી જે નર નિર્મલ, તે મચ્છ જલમાં જાહવાઈજી. ૪૧ પરવસિં કાયા કષ્ટ કેતાં, મુગતિ તણુઈ નહીં કામિંજી; ગુરૂ ઉપદેશ સુહાયા નર કેતા, તન ઉડઈ પુણ્ય હાનિંછ. ૪૨ ભસ્મ લગાડી જો હુ છુટક, તો ખર છાહારઈ લેટઇજી; મન વિણ છેતિ કરી સુખ પામઈ, ચાતુક સરિ નવિ બેટઈજી. ૪૩ મન વિણ જટા વધારઈ સુખીઆ, તે વટ મુગતિઈ જીયેજી; ઉધઈ મુખિ રહઈ તિહાં ઋદ્ધિ પામઈ, વાગેલ વૃક્ષઈ રંગાયજી. ૪૪ પરવસિ નગન ભૂમિં દુખ ભાઈ, તે પસુ સુખ થાય; પરવસિ મુની રહઈ બગ પંખી, જનમ મરણ નવિ જાય. ૪૫ પરવસિ ત્રાડિઈ તરતા દીસઈ, તો બહુ સંખ પુકારઈજી; કાયા છેદ કરી સુખ હેઈ, તે સુરા સરિ હારઈજી. ૪૬ પરવસિ અગ્નિ ભખઈ સુખ પામઈ, પડઈ પતંમાં દીવજી; ગુફા ગ્રહઈ જે બહુગુણ વાધઈ, તો અહિ સુખભરિ જીવદ. ૪૭ પરરંજીઈ પરમાનંદ પાવઈ, તે નાટિકીઆ નિરજી; મન વિષ્ણુ નાચિં વૈકુંઠ જાય, તે મારા સહુ હરખજી. ૪૮ પરવસિ દીધઈ શુભગતિ પામઈ, તો તરૂઅરફલ આપઈજી; મન વિન રામ જપઈ નર સુખીઆ, તે સુક મુગતિ જાઈજી. ૪૯ શલ ગ્રહઈ શિવમંદિર, તે નરપતિના વાજી; એકાકી વિચાઈ સુખ પામઈ, તો સિહી ચિંતા ભાગી. કવિ કહઈ પરમાણુ ન કીજઇ, પરવસિપણની વાતેજી; મન વિણ ક્રિયા તપ, જપ, જૂઠો, લેહ વિના ઝમ હાથોજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy