________________
મિ. મે, ૮ શ્રી કુમારપાળ રાસ, -સુભટ ભ દેખઈ તસ ટાય, તુહ ધ્યાન ન ચૂકઈ રાય; મૂરતિ તણપરી હઈ થિર થઇ, ક્રિમ મુંકઈ વ્રત અંગિ ગ્રહી. ૨૦ કિમ સુપુરૂષ છવઈ હેલીઓ, કિમ સાકર થાઈ એલીઓ; કિમ મુગપતિ રણિ નાઠે જાય, દિમ લીધું વ્રત મુંકઈ રાય. ૨૧ મિ પૃથવિ હાલઈ જગિ મેર, કિમ દીપકથી હુઈ અંધેર કિમ સેનું અગનિથી બલઈ, કુમારપાલ વ્રતઈ કિમ ચલઈ રર
લીધું વ્રત નવિ મુકીઉં, નિજ મન રાખ્યું હામિ પડિમણું પુરૂં કરી, ઉઠિઓ યુદ્ધ કામિ ૨૩
ચઉપઈ જઈ વકાર્યો નૃપ પુરણ, સજ થાજે તુજ આવ્યું મરણ મુંકે પહલે મુઝ સિરિ ઘાય, પાછલિ ચેટી કરૂં હું રાય ૨૪ મુઝ તુઝ વયર અછઈ એણુઈ ઠામિ, સુમટમરાવઈ કહઈ કાંમિ; ઉતરી હેઠે થાએ સજ, અવર પુરૂષ શું નહી મુઝ કજ ૨૫ એક ચિતઈ દીઠે જવ રાય, પુરણ વિમાસઈ તેણુઈ ઠારિ; તે દૂત જે સબલો સાદ, તેણુઈ તિહાં મુંકે સિંહનાદ ૨૬ તેણુઈ નાદિ ગજ ભાગો જસઈ, બુદ્ધિ વિમાસઈ ભૂપતિ તસઈ કમરબંધ તિહાં છોડી કરી, કોને ઘાવ્યો લોન્ચ કરી ૨૭ તવ હાથી હુ હું શીઆર, ભારઈ દાંત સુંઢિ પ્રહાર; ચા ગજવર આવ્યો ત્યાહિં, પૂરણરાયનો મયગલ જહાં ૨૮ ભૂપ ભૂપ મિલ્યા જેટલઈ, કુંમર સજ થયો તેટલઈ હાથી ઉપરથી ઉદકંત, પૂરણરાય સર પડીઓ દુરદાંત ૨૮ કંમરનરિદઈ ૨ ગ્રસ્થ પૂરણ, જીમ સીંહઈ સબલઈ દુમ્બલ હર્ણ; તેણપરી ઝાલે રાજા નિહાં, બાંધી ઘાઘો પાંજરમાંહિ. ૩૦ ૧ ભુ ૨ સા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org