________________
આ,
કા.
ઋષભદાસ કવિ કૃત. માર્યા પહેલા તે મરે, ખેડે વડાનું નામ; પડે કામિ કાયર થિયે, વદન ઉગે તેણે શ્યામ ૮ એક પતિ નઈ બીજું પ્રાણમું, રાખ સકઈ તિહાં રાખિ; જે ઉતયાં અધપાયકઈ, વલતું ન ચઢઈ લાખિ. તેણઈ કારણિ સામેલ કહઈ, સાંબલિ કુંમરનિરં; તાહ જસ જગિમાં ઘણે, તું મમ પાસ મંદ. સુર થજે તું સિંહયરિ, હીઉં તે કરજે હાથિ; આપણનંઈ નહી ભાજવું, રાજ દીઉં જગનાથ કુમારપાલ મમ ચિંતિ કરી, ચિંત્યું કિંપિ ન હોય; જેણુઈ તુઝ રાજ સમર્પિયું, ચિંતા કરસ્યઈ સાય. ૧૨
ચઉપઈ એવે વચને ભૂપતિ ચિતિ ઠર્યો, સાહસીક ગુણ અંગિ આદર્યો; આગઈ સીહ અનઈ પાખર્યો, મયગલ મા નઈ મદ ભર્યો. ૧૩ તીખું ખડગ અનઈ વિખધાર, અગનિ વેગ મહું ધત સાર. આગઈ સુર કુંમરનારનાથ, વલી વકારત સામલ માહાત. ૧૪ કુમારપાલ સુરાતનિ ચઢ, કલિ પંચાયણ નઈ થાબડો; સામલ માહાત પ્રસંસી કરી, નાગ ચલાવ્યો જીહાં નૃપ અરી ૧૫ નૃપઈ આવતો દીઠે જઈ, પૂરણ પાછો ખસીઓ તસઈ કુમારપાલ ભાઈ ચિહું પાસઈ, પરશુરાય ન દીસઈ અસિઈ. એણુઈ અવસરે થયે સંધ્યાકાલ, પડિકમણું માંડઇ ભૂપાલ; મન વચન કાયા થીર કરી, મુકઈ સયલ કસાય પરિહરી. Fભ ધ્યાનઈ નર ચઢિઓ જસઈ પૂરણરાય રણિધસિઓ તસઈ;
લો તિહાં માં સંગ્રામ, કુમારપાલ મુકાવા માંગ. ૧૮ hસર નઈ રણમાં ફિરદ, કુંભારપાલના નર ઉસરઈ; વિના દલ ઝાંખું થાય, ચિંતાતુર હુઆ મહેમાંહિ. ૧૮
- ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org