SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ દર ' હાણ. મ. મૈ. ૮ શ્રી કુમારપાળ રાસ. વાજ વાગે જણ મિલો, જણ અપાયું; મુખ દીઠઈ જે ડગ ભરઈતે જણણુ અપ્રમાણ. સહ કહઈ હું વનિ વસું, મુઝ છેડીઉ પરિમાણ; અવરિ ભગાં હું ઘણી, મુઝ ભગાં નહીં ઠાણ. સિહડા મટિ આખડી, પર માર્યો ન ખાય; પેહેલિ ત્રપે ન ચૂકિયે, ભાંગ્યા કડિ ન ચાઈ. એહ સભાવ સીહડા તણા, સુરતણે ગુણ એહ; દિલગીર દલ દેખી કરી, હિંઈ સુહરખાઈ હ. ચંદ તણું મુખ દેખતાં, વાધે ઉદધિ નીર; સબલ સેન નર દેખતાં, બહુ વાધે બલવીર; ૧૦૦ ૧ વિદેણે વિદ્યા મંત્ર, ઘરે મંત્ર સુભાયા; સંગ્રામે ભુજા મંત્ર, અંત કાલે જિનનામ. અંત સમય અરિહંત સરણ, રણનઈ સમજી ભૂજાય; ઢેલ દમાંમાં વાગતઈ, સર હુઈ ઉચ્છાહ. રણિ વાગઈ સરણાઈ, પાખરાં કેકાણ; સૂર ઘરિ વધામણ, કાયર પડીઆ પ્રાણ. દેખીતા ડુંગર જમ્યા, કાંમિ કાયર થાય; પડઈ ઉગમણ મુંબડી, તે આથમણા જાય. કાયર મલિયા કોડિ, કેડિ ખત્રિ અણે ખાઈ નઈ ખાંધ વધારતા, વઢયાની વાત ન જાણે. હગણ ધરે હથિયાર, વાટમાં વાંકા ચાલે; રહામા મલે કો સૂર, વદન તે વાડિમાં ઘાલે. લોહી દીઠે ચઢે ચીતલી, મસ્તગી પુજાનો દાવો ધરે. ભડતા ભડે ભંગાણ, માર્યા પહેલા તે મરે. હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy