SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ કવિ કૃત. આ. કે અન્ય યુદ્ધ નવિ દે કરઇ, બિહુ રણિ ઝૂઝઈ રાય; એણુઈ અવસરિ નૃપ પૂરણે. ચિતમાં ચિંતા થાય. અપત્ય યુદ્ધ કર્યા વિના, કિમ જલિ થાયઈ રાય; બુદ્ધિ અસી પરિ કેલવું, મ પ ના જાય. છમ છલ બોલ્યું જૂવટઈ, તિમ પણિ રણિ સંગ્રામ; કાંક કપટ કર્યા વિના, નવિ છવું એણુઈ ટામિ. પૂરણ વિચારી આ ૨ મન, લીધાં કનક રતન; કુમારપાલની સુભટ નઈ, વહચી આપે ધન. કામણ મેહણ વશિકરણ, સેહે કાજ સમરથ; જેણે દીઠે મુનિવર ચલે, તરૂણ પસારે હત્ય. સેવન ધન સુભઈ લીઓ, ન કરઈ ઉંચો હાથ; સેન બિઈ ચિંત્યુ દેખિ કરે, ચિંતા થઈ નરનાથ. નૃપ દુખિઓ દેખી કરી, બોલો સામલ માહાત; સુર બિઇ ચિંત્યુ દેખિ કરી, ચિંતા સી નરનાથ. જહાં લગઈ તું ઉભો અહીં, જહાં લગઈ કલિયાણ; જહાં લગઈ હું સેવક અછું, તિહાં લગઇ ચિંતા એ આણિ. ત્રિણ ત્રિભુવન નઈ ત્રિણિ જણ, જીપીસું એક એક; સુર થઈ સાંહમે થયો, ચિંતા મ ક રેખ. અમો થોડા રિપુ ઘણું, કાયર ઈમ ચિંતેય, એક સૂર્ય ઉગતાં, તારા કડિ ગેય. સુર સુભટ નર પંચ જણ, કાયર સે પંચાસ; આવી પડયું સર આપણુઈ, મુકિ પીઆરી આસ. સિહ ન જુછ ચંદ બલ, ન જુઈ ઘરની રિદ્ધ; એકલો લાખાભજે, જાડાં સાહસ તિહાં સિદ્ધ. હ૧ - ૩ પ ૯૭ ૧ અહિં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy