SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિત રૂ૫ ધનના ગુણ લેકપ્રિય શાહના પદમાં માયા છે તે જુવો– (રાગ વસંત–“નાહલો નિરગુણ રે”). જિન તુઝ નામ નિધાન રે, એ ધન કોઈ ન ખાય; દેહડી જલતાં સાથિં આવઈ, વિણસી કિમઈ ન જાય.-૦િ ૫૧ ચોર ન ચરઈ અગનિ ન જાલઇ, ઘરત કોઈ ન ધૂતારઈં; વાટિઇ વહઈતાં વિઘન ન થાઈ, ધૃતઈ કહી ન હારઇ.જિપ૨ એ ધન ખાતાં કહીઈ ન ખૂટઈ, વણજ કરિ નવિ જાઈ; કુવસન પડતાં એ નવિ વિસઈ, રૂસી ન લીધું રાઈ.-જિ. પણ ચાડતણું ઈહ કહીઈ ન ચાલઈ, યોગી ઘાત ન ઘાલ; સુરનર કિંમર અસુર વિદ્યાધર, એ ધનસું ન વિચાઈં.-જિ ૦ ૫૪ એ ધનનું હેરૂ નવિ થાઇ, લુંટા સેય ન લેંટાઈ; સાયરજલ પ્રભવઈ નઈ એહેને, અનર્થ કેઈ ન ઉઠઈ.--જિ. પપ એ ધનથી પિલું ધન આવઇ, રાજ ઋદ્ધિ સુખ ભેગ; કુમારપાલ નૃપ એણી પરિ ચિંતઇ, પુણ્ય સક્લ સંયોગ–જિ.*૫૬ સિદ્ધરાજની ચિતા બળે છે ત્યાં કવિ વિલેપે છે – (રાગ રામગિરિ “ામ ભગઇ હરિ ઉઠીઈ”—એ દેશી) સેનાવરણી રે ચહઈ બલઈ, રૂપાવરણી તે ધૃહ રે, કુમકુમવારણું રે દેહડી, અગનિ પરજાલીએ તેહ રે.-૨૯ મારા માન મ કર રે માનવી, કિ કાયાને તે ગર્વ રે, સુરનર કિંમર રાજિઆ, અંતિ મૃત્તિકા સર્વ રે.-૩૦ મા. * પ્રથમ ખંડ પૃ. ૧૦૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy