________________
સુભાષિત, લોકસાહિત્ય વગેરેને છૂટથી ઉપયોગ કરે છે. એક બે દાખલા જોઈયે.
જ્ઞાની નર સઘલે પૂજાય, નરપતિ નિજ નગરે જ મનાય; જ્ઞાન ભલે નર જહુ રૂપ, કણ જુવે કેયલનું રૂપ.– કોયલ રૂ૫ સ્વર મધુરે જેહ, તપસ્વી રૂ૫ ક્ષમા કહે, પતિવ્રતા * નારીનું રૂપ, રૂપને વિદ્યા જ સુપ-૫ અધિકું રૂ૫ તે વિદ્યા કહી, ગુપ્ત ધન તે વિદ્યા સહી; યશ સુખની દેનારી એહ, વાટે બાંધવ સખિી જેહ– વિદ્યા રાજભવને પૂજાય, વિદ્યાહન અજ પશુઆ ગાય; લક્ષમી પણ જુગ x તો શેભતી, જે ઉપર બેઠી સરસ્વતી–૭ નાણું ઉપર અક્ષર નહિં, તે નાણું નવિ ચાલે કહિં; જિહાં અક્ષર તિહાં મહત્ત્વ તે બહુ, ઉત્તમ અંગને પૂજે સહુ–૮ +
અહીં વિદ્યા વિશેનાં જાણીતાં સુભાષિત ભેગાં કરીને છેલ્લી કડીમાં કવિએ પિતાના વહેપાર અને શરાફીના અનુભવને, લીસા અને સુવાચ્ય છાપ વાળા સિકકા વચ્ચેના ભેદને દાખલો આપી, સાથે વણી લીધે છે. ઉત્તમ અંગને” એટલે સિકકા ઉપરના પાતશાહ કે રાજ્યકર્તાના ડેકાને એ અર્થ પણે હેય. માળપાળ રાસ ખંડ ૧ લામાં પૃ. ૩૭ મે ખંભાતમાં પિતાના સમયમાં પ્રચલિત સિકાઓની યાદી કવિએ આપેલી છે.
--
-
-
-
* પતિવ્રત્ય. ૪ જગતમાં.
+ હિતશિક્ષા રાસ, હાલ ૧. ભાષા માટે જુવે પૂ. ૧૦ તળેનું ટિપ્પણજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org