________________
શ્રી વીતારાગાય નમ: શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદારે,
સંધવી કષભદાસ કવિકૃત, શ્રી કુમારપાલ રાજાને રાસ.
ખંડ ૨ જે.
દુહા પહઈલું માણસ દીસણું, બીજું માણસ વુંણ ત્રીજું માણસ બેલકું, અવર પિસાઈ કુણ ૪૩ બાંભણ કહઈ પ્રતિહાર નંઇ, રૂર્ષિ કાહુ કરેલ મેલવિ કુંમરનિરંદ નઈ, પૂછિઉં ઉત્તર દેસ. ૩૫
ચઉપઈ
બ્રાહ્મણ ભાટ પંડિત પ્રધાન, વણાથી ઉપજઈ અતિગાન; દૂત કાર મુખ તિખાં હેય, વસ્ત્ર વિતા ઋદ્ધિ પામઈ સોય ૩૬ અસ્યાં વચન ભાંખઈ ભટરાય, દરબારી રલીઆયત થાય; ભેટાયો બ્રાહ્મણ નરરાય, ભાખી દૂત પૂર્વ કથાય ૩૭ સ્વામી સાંહમ પૂરણરાય, બેલ્યાં વચન કહ્યા નવિ જાય શ્રી દેવગુર નઈ ત્રીજો ધર્મ, નંધા કરે નાણુઈ સરમ ૩૮ દેવલદેવી ભગની જસઈ, વિનય કરી નૃપ વા તસઈ પાટુ પ્રહાર કરઈ તેણુઈ ઠાય, પડી ભમી હુઇ મૂછય ૩૮ તે રીસાવી આવઈ ઈહાં, કુમારપાલ તુહ્મ અઈઠા જહાં ઉઠે ચઢ મમ કરે વિચાર, સૂર છતાં એ સે અંધકાર છે ૧ ચેાથું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org