________________
અષભદાસ કવિકૃત.
આ. કા.
સીહ છતાં મૃગ સસા સીઆલ, બેલઈ બરકઈ મુકઇ ફાલ એણે વાતઈ હુઈ સીહનઈલાજ, કુમર નિરંદ ચઢે મહારાજ ૪ ભગની વાત સુણી ભૂપાલ, કુંમરનિરંદ ચઢિ૧ સમકાલ; હય ગય રથ પાયક પરવર્યો, ભેટયો ભગની પ્રેમઈ ભ. ૪૨
ઢાલ રાગ-મારૂણુ–મુકારે મુજ ઘરનારિ એ દેશી. કુમારપાલ તણી તે ભગની, આવી પાટણ માહિં રે; ભૂપતિ આગવિ નિજ દુઃખ રાઈ, રેતી ન રહઈ ત્યાંહિં રે. ૪૩ અવધારો રે બંધવ વાત, એણુઇ મુઝ નીર ઉતાર્યું રે; જે ઝાલી આણું તે જીત્યું, નહી તરિ આપણું હાયું રે અ. ૪૪ ગુરૂનઈ ગાલિ સુણી નૃપ ખીજ્યો, પ્રયાણ ભંભા વજડાવી રે; અગ્યાર લાખ લેઈ દલ રાજા, વીંટી સાઠંબરી આવી રે અ. ૪૫ અગ્યાર સહઈ સાંથિી ગજ ઘુમઈ, રથ પાલા નહીં પારો રે; ના િગલા ઢીલી હેઇ, કરતા માર અપાર રે અ. ૪૬ જાણ હવું રાજાનઈ છહારઈ, સેજ કર્યા રજપૂત રે; કટક જેવા કારણિ તેડયા, મેકલીઓ નિહાં દૂ રે અ. ૪૭ દૂતઈ કટક નિહાળ્યુ ત્યાંહિ, પુંજણીઉ પલાણુઈ રે, નીર ગલી વાવરઇ વિકઈ, જીવ જતન નિસાણઈ રે અ. ૪૮ દૂતાઈ સીસ ધુંણાવ્યું ત્યાહિં, કુંમર નિદહ નિરખઈ રે; તેડી રાય પૂછઠ તસ પ્રેમઈ, હાસ કરઈ કિમ હરખ રે અ. ૪૯ દૂતઈ વાત કહી મુખિં માંડી, સાંજલિ કંમર નિરદે રે; પંજી પાય પહોણુઈ ઠવતો, કિમ હણુસ્વઇ અંગિ ઇદો રે. અ. પત્ર
મરપાલ નૃપ એપરિબેલઈ, ને હણું વિષ્ણુ અપરાધી રે; છવજત કીટક જે કંથ, તિણુઈ નવિ આંણ વિરાધી રે અ. પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org