SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૫૦ ઋષભદાસ કવિ કૃત આ. કા. અણડો નઈ આઘો જાય, ઘણા પુરૂષના અવગુણ ગાય; પાપ તણુઈ કામિં જે કટા, ઋષભ કહઈ તસ સાતઈ જટા. ૩૨ તે પુરૂષનઈ નિબંછિ કરી, ચા બાંભણ તે પરવરી; બઈ નર દીઠ એકલ, જાતિ શુદ્ધ વિવહારી ભલે. ૩૩ ગયે દુત વિવહારી પાસ, બાલા મનનઈ ઉલાસ; પુછું વાત તુલ્મ સુપુરૂષ ભણું, કિહાં મિટાયઈ મુઝ પાટણધણ. ૩૪ વિવહારી બે ગુણવંત, સાંહમ રાજભુવનને પથ; એણવાઈ મિલ તુઝ રાય. તુલ્મ દેખી મુઝ કૌતગ થાય. ૩૫ તું વાચાલ અનઈ વિકરાલ, અર્થ ભેદ જાણઈ સુકુમાલ; એડિ નહીં જસ જોતાં રૂપ, એક અલુંણું ઓછું રૂપ. ૩૬ સેઠ વચન સુણી ભટ ત્યાંહિ, ખી નહિં નર હઈડામાંહિં; ભલું કર્યું વિવહારી પુત્ર. હવઈ કહું તુઝ છેલ્યો ઉત્ર. ૩૭ રૂપ, રંગ નઈ કવિયાણપણું, નવિ પાંઈ ધન ખર્ચાઈ ઘણું; સુર મીઠે સુરે કિમ થાય, નિચપણું નર ઋદ્ધિ ન જાય. ૩૮ કવિ ન મલઈ વન જાણ નવિ દીસઈ કિહાં બલની ખાણિક અમરપણાની મોટી વાત. ધનઈ ન લહઈ એ વિખ્યાત. ૨૮ અસુ કહી ભટ ચાલ્યો જાય, આ ઘર જહાં કુ મરહ રાય; દરબારી બોલાવ્યો તિહાં, કુમારપાલ મિલસ્ય મુઝ કિહાં, ૪૦ દરબારી બે તિહાં હસી, તૃપસું વાત કરસો કસી; રૂ૫ રહીત નઈ કાયા ખીણ, કમ મલ તુહ્મ રૂપિફીણ ૪૧ વૈશ વૈદ નઈ માગણ જેવા કારક ન કરાંણ તેહ દલાલ લશ્કરી દૂત અતુલ, વસ્ત્ર વિના નવિ પામઈ મૂલ. ૪૨ કુમારપાલ રજાના રાસનો પ્રથમ ખંડ સંપૂર્ણમ 1 કવિયણું. ૨ સુંણુ તૂજ ભાખું એનુઉન્ન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy