________________
મ. મિ. ૮
શ્રી કુમારપાળ રાસ.
દૂત કહઈ કણે કારણ વઢઈ, રખે ગલે કો માહરઈ પાઈ; વિનય કરતાં વાંકે નમઈ, યાચક યાચક નઈ નવિ ગઈ. ૨૦ પાડે પંડિત લેડી જેહ, હાટ પડેસી કહી તેહ; મઢ મહલ અનઈ માંગણ, સાત અદેખા કાને સુપ્યા. ૧ અસું કહી ચાલ્યો વાચાલ, આગલિ એક મો નર બાલ; છિઉં કિહાં મલસ્ય ભૂપાલ, તે નર બે આલ પંપાલ. ૨૨ ઝાંખો દૂત હુઓ મનમાંહિં, નિર્મલ બુદ્ધિ વિચારે તિહાં; હું ન લહુ સહિ ખેતર કાલ, પરવેદન સું જાણુઈ બાલ. ૨૩ રાજા બાલિક વિઝા ચેર, જમરે જગમાં પાડઈ સેર; અગનિ પારધી કવિયણ કહઈ પરદન સાતઈ નવિ લહઈ. ૨૪ અસું કહી નર ચાલ્યો જસઈ, સૂતો નર એક દીઠે તસઈ જઈ જગાડ લાગી પાય, કહઈ કિહાં મલસ્પઈ પાટણરાય. ૨૫ તે દારિદ્રી જાતિ કબાડ, લેઈ કુદાલે ઉહિલ ઘાડ; આવિ દેખાડું પાટણ ધણી, રાય ગયે છ ઈંધણ ભણી. ૨૬ બાંભણ કહઈ મુઝ લાગું પાપ, ઉંદિર બીલથી પ્રગટિએ સાપ; સૂ સરે નર સહી એકલે, તું કબાડી સુત ભલે. ૨૭ વાઘ સિંધ ચિતર કુતિ, માજારીનઈ પાપી નર ભૂજંગ ખઈ ઉંદિર એકલા, એ સાત નર સૂતા ભલા. ૨૮ અસું કહી નર આઘે જાય, અમલી એક મિલ્યો તસ ડાય; પૂછી ખબરી રાજાની જસ, નાંખી ચરમનઈ બોલ્યો તસઈ. ૨૮ રે! બાંભણ! મુઝદીધી ગાલિ, આહાંહણું તુજનઈ ઢેખાલ; ભારઈ પણિ માથું નવિ જાય, બાંભણ તવ બે તલ ઠાય. ૩૦ શકતિ વિના બહુ કરતે રીસ, સુપુરૂષનઈ નવિ નામઈ સીસ, દાન વિશે કંઈ મન, વિદ્યા વિણુ કરતે અભિમાન. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org