________________
૨૪૮
અષભદાસ કવિ કૃત આ. કે. કઠિણ વચન મુખિ બેજસઈ દૂતઈ દુખ વસા તસઈ; રે! બાંભણ! કહું સાંભલિવાત, પૂરાં કહીંઈ ન થાય સાત. ૮
દૂહા. સાગર વિઝા ડાકિણિ જુઆ, અગનિ જમ (જગિ) રાય; કવિ કહઈ સાત અધૂરડાં, પૂરા કિમઈ ન થાય. ૧૦
ચઉપઇ. અસું કહી ચાલ્યા બાંભણે, હડી માર દીઠે અણુમણે; જઈ પૂછઈ બાંભણ તસ વાત, કિહાં મિસ્યાં પાટણને નાથ. ૧૧ ખીજી બે તે નર તામ, કુમારપાલ તુઝ કિસું કામ; તું ભીખારી હેરૂ જ, રાય સરીખે સંબંધ કિ. ૧૨ ઉઘડતે નર બે બેલ, પંડિઇ પર ખરે નિટોલ; પરીઉ પૂછું હું કુંણભાતિ, જીમ જણાવઈ એહની જાતિ. ૧૩ હડી ભાર ફડીઓ બિલાડ, જગનઈ ભુંડું વિંછ ચાડ; વૈદ મસાણ બંદીવાન. એ સાતઇનું ભલું ધ્યાન- ૧૪ અસ્ય કહી નર આ પ, એક નરઆંગલિ અર્ચકમિ; રાય ખબરિપૂછી નર જઈ, આ આભડીસ બે તસઈ ૧૫ ખીજી દૂત કહઈ રે !, દુષ્ટ !, ખાય અસું બોલે પાપિષ્ટ; બાંધણુ નઈ નંદ કુણુ કામિ, આભડ છેડિના કહું તુઝ ઠામ. ૧૬ પુત્રી વિકરે પરસ્ત્રી રંગ, પરભાતિ પાપીને સંગ; મૂરખ દેવ તણું ધન ખાય, જીવ હણું નઈ ઉદરિ ભરાય. ૧૭ પર નિંધા કરતા નર જેહ, પર ભેજનઈ તૃપ્તા તેહ; કવિ કહઈ સે કુંભઈ નાહઈ, સાત આભડછેટ કહી ન જાય. ૧૮ અરૂં કહી ભટ ચાલ્યું જાય, પંડિત ભેટિ હુઈ તસ કાય; પૂછી વાત તસ રાજ તણી, તેણુઈ નાંખ્યા બાંભણ અવગુણ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org