SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ઋષભદાસ કવિ કૃત. ‘આ. કા. જલ તકર ઘી તેલના એ, ભાજન ભાવિ સંકિ તે; ઉધાડા નવિ મુંકત એ, જીવ પડઇ અસંખ્ય છે. ૮૪ સડ સાલડી પિપટા એ, પંજર ન રાખઈ રાય તે; બંધન સહુનઈ દેહેલું એ, સુખ સહુ નઈ જ સહાય તે, ૮૫ પાંચ અતીચાર ટાલતે એ, કંદર્પ રાગ કુંભાખિ તે. કાય કુચિષ્ટ પાપપગરણ, ભગઈ બહુ અભિલાખ તે; ૮૬ એ વ્રત લાંબું આઠમું, –મું સેય નિધાન; સામાયિક વ્રત પાલીઈ, રાખી ચાખું ધ્યાન. ૮૭ હાલ. કાજ સીધાં સન્ન હવઈ સાર-એ દેસી-રાગ-સામેરી. સામાયક વ્રત નૃ૫ પાલઈ, કીધા કઠિણ કર્મ તિહાંગાલ; નિત્ય સામાયિક બિ કરતે, મુખ્ય નીમ ત્રત ૨પ ધરત. ૮ એહન પાંચ અતીસાર આખઈ, મન વચન કાયા થિર રાખઈ; જેણઈ આરત રૂદ્ર ધ્યાન ધ્યા, તેણઈ મુગતિ નહુ પા. ૮૮ અણુ પૂજઈ આ ચાલઈ, મુખિ ઉઘાડઈ બેલ આઇ; એમ અગી અતીચાર આવઈ, પરભવિ જાતાં નવિ કાવઈ. દૂહા. પરભાવિ જાતાં તે સુખી, જે વ્રત પાલઈ સાં; કરણ પણઈ નૃપ નવિ ચ, સુણ તે અધિકાર. ૮૧ . ચઉપઈ. એક દિવસ સાકંભરી રાય, પૂરણ નામિ તે કહવાય; કુમારપાલ બગનિ ભરતાર, તેહનઈ ગજરથ અશ્વ અપાર. દર ૧ ૫. ૨ મણિ. ૩ એક અવસરિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy