SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. - ૨૪૩ હૃહ. !' કર્મ પનર નૃપ પરિહરઈ, ઘરઈ સુધર્મ વિચાર; અષ્ટમ વ્રત અંગિ ધરઇ, સફલ કરઈ અવતાર. હાલ. - તું ચઢીએ ઘણુ માન ગજે-એ દેસી-રાગ ધનાશ્રી. વ્રત આઠમું ઈમ પાલત એ, ટાલઈ અનર્થદંડ તે; ખેલા નાટિક પિખણું એ, નવિ જૂઈ પાખંડ તા. ૭૫ વાવ છોલી નવિ ખેલતે એ, નૃપ મન વારઈ આપ તે; સેગુંજ બાજી સોગઠાં એ, નહીં નૃપ તેહનું પાપ તે. ૭૬ ના નવિ ખેલઈ જૂવટું એ. ન કરઈ ગુણની હાણિત તે; નપ નલ દવદંતી પાંડવા એ, દૂતઈ દુખીઆ જાણું છે. ૭૭ રાજકથા નઈ સ્ત્રી કથા એ, ભક્ત કથાને ત્યાગ તે; દેસ કથા નૃપ જે કરઈ એ. . .. ••• • • ૭૮ હીંચેલે નવિ હીચતે એ, જલઈ ઝીલઈ હેય તે; પાપ કરતાં પ્રાણીઓ એ, મેક્ષ ન પોતે કય તે. ૭૮ ભીંસા ઘેટા બેકડા એ, કુકટ નઈ માંજાર તે; ભલ વઢતા નવિ જીવતે એ; એ પેખે સુર સાર તે. ૮૦ ચેર સતી નઈ બાલતા એ, નૃપ નવિ જેવા જાય તે; મન મયલું એણુઈ થાનકઈ એ, અશુભ કર્મ બંધાય છે. ૮૧ ચિહું ભેદે અનર્થડ, ટાલઈ જાણું અસાર તે; આર્ત ધ્યાન ન રૂદ્ર ધ્યાન, પાપપદે હથીયાર તે. ૨ ભાટી કણહ કપાસીઓ એ, નીલ કુલિ જલ જે તે કાજ વિના નવિ ચાંપતે એ, કુંભરનિદહ તેહ તે. ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy