SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મા. ૮ શ્રી કુમારપાળી રાસ. તે બઠો નિજ નારી સંમિ, સારિ પાસા રમત મન રગિ; લઈ સાગઠી દેત દાય, કહઈ મુંડાસરિ મારો ધાય. ત્રિણિવાર શબદ ઈમ કહ્યો, નિજ નારીઈ નવિ સાંસ; નારિ વાર્યો નિજ ભરતાર, કઠિણ વચન મમ બેલ્ય અસાર. ૪૪ માહરી લાજ ન રાખઈય, કુમારપાલ સાંહમું તું ય ' મારિ નિવારી તેણઈ રાય, તુ કિમ મુનિવર સરિ દિઈ ઘાય. ૮૫ કહેવું હુઈ તે મુઝનઈ કહો, પણિ લાંબી જીભઈ મમ વહે; શ્રી ગુરૂદેવ નઈ ત્રીજે ધર્મ, નંધા કરતાં પાતરા કર્મ. ૧ નારી વચને બીજો રાય, પાટ્ર પ્રહાર કર્યો તેણુઇ કાય; જા! તુઝબંધવનઈ કહઈનારિ, હુંસિ ભરાખીસ હઈઆ મઝારિ. ૮૭ દૂહા હુંસિ મે રાખીસ કામની, કહઈ જઈ બંધવ વાત, વેગ ચઢાવી લાવજે, દેખાડું મુઝ હાથ. ૮ નારી કહઈ સંણિ કંત તું, ત્રિણ અવગુણુ કામ; સેજઈ જાડે કીટ પંખ, ત્રીજું તુંઝ અભિમાન; be શક્તિ વિના નર કેટલા, માંન કરઈ બહુ પઈરિ; રણ પંડિત દીસઈ ઘણા, સરપણું નિજ ઘધરિ. ૧૦ કવિત્ત. તારા તુહ બલ તિહાં લગઈ, જહાં નવિ ઉો ચંદ મયગલ મંદબલ તિહાં લગઈ, જે સહ કરઈ ગતિ મંદ. ૧ અગનિઝાલ બલ તિહાં લગઈ, ઘનઈ જહાં નીર ન નાંખે; મુહમતિ બલ તિહાં લગ, સુગુરૂ ચરણ ન પાંખે. ૧ માર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy