SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ આ કા, * ઋષભદાસ કવિ કૃત. પંચ અતિસાર ઈડઈ તેહ, ધન ધાન નઈ મંદિર જે; સોનું રૂપું સાતે ઘાત, દુપદ ઉપદની જે જાતિ. ૪૪ દૂહા, પંચ અતિચાર પરિહર, આરાધઈ વ્રત સાર; છઠું વ્રત અંગિ ધરઈ છમ પાંઈ ભવપાર, ચઉપઈ છઠું વ્રત નૃપ પાલઈ આજ, ચિહુંદસિ માંન કર મહારાજ; પાંચ અતિચાર ટાલઈ જેહ, ઉંચા નીચાં ત્રીચ્છા તેહ, ૪ હવઈ સાતમું વ્રત વિચાર, ભોગ પ્રભાગ નાંમઈ સંભારિ; કુમારપાલ પાલઈ ગઈગહી, ચઉદ નીમ સંભારઈ સહી. ૪ સચિત એક જે નીલાં પાન, બીડા આઠતણું તે માંન; દિવ્ય આઠ લિઇ ધરી વિવેક, ચાતુરમાસ વિગય વૃત એક. ૪ સદા લિઈ એકાસણ આહાર, નિશા સમય કરે ચઉવિહાર; નીલાં પાન ચઉમાસઈ નહીં, અભક્ષ દેષ ન લાગઈ કહીં, કે એક દિવસ નૃપ કુમનિરંદ, ભજન ભુજઈ નરને ; દેખર મીઠાં કરતાં આવાર, મંસ સાંભર્યું તેણીવાર. ૫ પશ્ચાતાપ કરઈ નરનાથ ચિંત, જાણઈ પાડું મુખના દત; અચ્ચે અવિચાર અવકીકરી, ગુરૂ પાસઈ આવ્યો પરવરી ૫ નિજ ગુરૂ આગલિ કહી કથાય, હેમસૂરિ કહઈ સાંભલિ રાય; દત ઉપરિ તે કરઈ ક્રોધ, ન સૂ જેણુિં ગુરૂને બેધ, ૫ મંદિખેણુ નઇ ધમિલ જે, દઢ પ્રવારી નર કહીઈ તે; આરામ નંદન સહમું જોઈ, કાષ્ટ ભક્ષણ ન કરતા સેય. ૫ ‘જ ધીર. ૨ એમ ચીર. ૩ અંગઈ. ૪ આપઘાત ન કરતા સે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy