SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ મ... ૮ શ્રી કુમારપાળ રાસ. ૨૩% શિખર એક ભાળ્યું જેટલઈ જલ મીઠું પ્રગટિલું તેતલઈ; . પીધું નીર પિટલીઆ ભર્યા, બીજા શિખર ઉપર તવ ફર્યા. ૩૪ યુગલશિખર તિહાં ભર્યું જાણુ, કનાણી તિહાં પ્રગટિ ખાણ; તૃષ્ણા તવ વાધિ અતિ ઘણી, ત્રીજું શિખર જોયું તેણુઈ ખણી. ૩૫ દીઠી રતન તણી જવ રસિ, ચાર પુરૂષ હરખ્યા ઉલાસ; ચઉર્દૂ શિખર હવે ભાંજે સહી, અસું વચન મુખિ બેલા તહીં. ૩૬ ચઉથ કહઈ મુઝ સુણ વાત, અતિ તૃષ્ણા કી જઈ નવિ બ્રાત; પુણ્ય પામ્યા છે. અતિઘણું તે મન થીર રાખો આપણું. ૩૭ ત્રિણિપુરૂષ તિહાં બેલ્લા અસું, ચઉથા તું નવિ જાણુઇ કિશું; જે તુઝનઈ ધન વાહલું નહીં, તે “શું કાજી રહ્યા તુ આંહિ. ૩૮ ચઉથ તવ ધન હીંડે ચહી, સોય વચન વન દેવઇ લહી; તેહનઈ ઉપાડી મુકીબો, પોતાનઈ મંદિર ટૂંકીઓ. ૩૮ ત્રિણિ પુરૂષ તે વનમાં રહ્યા. મહા લેબી તે સઘલા ૧૦કહ્યા; તેણઈ ત્રિણે તિલાં કીધું એહ, ચઉર્દૂ શિખર ભાંજઈ તિહાં તે ૪૦ શિખર વેદ ભાંજઈ જેટલઈ, વિખધર પ્રગટ થયે તેટલઈ ? બાલિ ભસ્મ કર્યા તે ઠામિ, ત્રિણિ પુહૂતા જમનઈકામિ. ૪૧ લેભ રહિત નર હુતો જેહ; દેઈ ભવિં સુખ પામ્યો તેહ : તે પણિ દીસઈ તે સાથને, અ પરણામ નહઈ નાથને.' જરે સહી તું સુ ભગતિને ભજનાર, તેણઈ તૂઝનઈ નહી લેભ લગારિક અસ્યાં વચન ગુરૂનાં સાંભલી, બહું પરિગ્રહ નૃપ મુકઇ વેલી. ૪૩ - ૧ જઈ. ૨ જામ. ૩ તિહાં. ૪ રહી. ૫ . ૬ છે. 9 વાત. ૮ દેવ્ય. ૮ જે. ૧૦ થયા. ૧૧ ત. ૧૨ ગામિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy