SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. તેહનઈ સુગુરૂ મિલ્યા જેઅંતિ, તે બધા ઉંચી પતિ; તું પ્રતિબંધ સુણે નૃપ આપ, જીન પ્રાસાદ કરે જાય પાપ. ૫૪ તુજ મુખમાં બત્રીસલ દત, તેતાં ભુવન કરઈજ અત્યંત; શ્રીજીની પ્રતિમા માંડી કરી, ધૂઓ પાપ આલસ પરિહરી. પપ બત્રીસ થડે બાંધઇ પ્રાસાદ, ધન તેરણ તિહાં ઘંટા નાદ; સાત હાથ પ્રવાલા તણું, કીધી પ્રતિમા ત્રિભુવન ધણી. પ૬ દેય ઘેલા દેય કલા રંગિ, બિ રાતા બિઇ નીલઈ અંગિ; કંચણ વરણ સેલ છણંદ, કર બિંબ તિહાં કુંમરનિરંદ. ૫૭ પાપભીરૂ એહ નિરીસ, અનંતકાય મુક્યાં બત્રીસ; સંદેષ વસ્ત વલી બીજી જેહ, કુમારપાલ મુકી તેહ. ૫૮ હાલ. પર્વતમાંહિ વો મેરૂ હે–એ દેશી. રાગ દેશોખ. પાંચ અતિચાર એહના ટાઈ અચિત ઠામ તે સચિત નિહાલ; અચિત્ત વસ્ત સચિત્ત પ્રતિબદ્ધ, એ ટાલઈ નૃપ જાણ અશુદ્ધ. ૫૮ ઉપક દુપક તુછ ઓષધી કહીઈ, ભક્ષ કરતાં સુખ કિમ લહીઈ; ઓલા ઉબી પંખ ન ખાય, પાપડીઉ પરિ પ્રેમ ન લાઇ, ૬૦ વ્યાલૂ અસૂરિઉં તેનવિકી જઈ, ઉદય વિના મુખિ અન્ન ન દીજઈ; એણી પરિ ગૃપ રાખઈ આચાર, રાજી કરંતાં પ્રતિ સંસાર. ૬૧ પ્રતિ સંસારી નૃપ કહિએ, પાલઈ કર્માદાન પનર તજ, ધન ધન વ્રત નૃપ સંસાર; અવતાર. ૬૨ ૧ દિ. ૨ જાઈ. ૩ અલપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy