SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ઋષભદાસ કવિ કૃત. આ. કા. રૂપાળવા કહીઈ તેહ, કુમારપાલઈ ઠંડી તેહ; ચ્ચાર માસ નૃપ શલજ ધરઇ, અબ્રહ્મ પર્વ તિથિ પરિહરઈ. ૩ મનિ ચૂકઈ આવઈ ઉપવાસ, વનિં ચૂકઈ આંબલિ તાસ; કાયા ચૂકઈ નવી કરછ, દિવસઈ બ્રહ્મચય મનિ ધરઈ. ૪ પાંચ અતિચાર એહના ધારિ, વિધવા વેશ્યા કુલાંગના નારિ; હાસ વિનોદ ક્રીડા નવિ કરઈ, કુમારપાલ નૃપતિ પરિહરઈ. ૫ એણપરિ પાલઈ રાખું શીલ જેહવું નિર્મલ ગંગ સલીલ; મન વચન કાયા જસ સાર; કારણ પડિ ન ભરે વિકાર. જે પટરાણ આઠઈ કહી, કર્મો તે દેવાંગત થઈ મંત્રી સહુ બાલ્યા ગહઈગહી, કુંમાસ્પાલ નૃપ પર સહી. ૭ સ્ત્રવિણ રાજનહઈ નર નાથ, તેણુઈ કારણિ ગ્રહ કંન્યા હાથ; કુમારપાલ કહઈ રહું એકલો, વ્રત પંડયાથી વિખ તે ભલે. ૮ કુમારપાલ નૃપ ઈમ કહઈ સાંભલિ મંત્રી વાત, શીલ ન ખડું હું સહી, મુઝ સિરિ ગુરૂને હાથ. ૮ અગડ ગ્રહી જે ગુરૂ કન્હઈ, તે હું પાલું સાર; વ્રત લેઇનઈ ખંડતે, નરગ લહું અવતાર. સુપુરૂષ વચન સાચું સહી, જૂઠું કઈ ન હોય; મઈ વ્રત અંગિ આદર્યું, સહી ન ઇંડું સેય. ૧૧ ચઉપઇ. સોય વચન નવિ ચે સહી, જે વ્રત લીધું સરિ ગહગહી; કિમઈ ન ખંડું તે નિરધાર, રાખું ઉત્તમ કૂલ આચાર. ૧૨ ૧ જેહ. ૨ નિર્મલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy