________________
ભ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ.
૨૩૭ સુપુરૂષ નરની સાચી ઘાત, ને હઈ જુઠી હુઈ સાચ; ભાતિ પટેલઈ લેહલઈ લીહ, વચન થકી નવિ ચૂકઈ સહી. ૧૩ શેષનાગ સરિ લીધું ભાર, તે નવિ ઇડઈ સહી નિરધાર; સૂર્ય સહુ અજૂઆલું કરઈ, કુલ લજાઈ પૃથવી ફિરઈ. ૧૪ ઈસઈ નાગ ગલઈ જે ઘરિઓ. તોહનઈ અલગ નવિ કરિએ સુપુરૂષ નર સાચું આદરઈ તેણું વાઈ નવિ પાછે ફિરઈ ૧૫ દિસાનભદ્ર રાજા જગિ જેહ, વચન પ્રમાણ કરઈ નર તે; શાલિભદ્ર ધનઈ આદર્યું, વિષમ કાજ તે સાલું કર્યું. ૧૬ શિવકુમાર નવિ શીલઈ રહ્ય, કાઢિઓ બેલ તેણઈ નિર્વહે; " જંબુસ્વમિસાહમું નવિ જોય, વચન નકી નવિ ચૂકઈ સેય. ૧૭ કાંઈક હું તેની પાંતિને, પણિ કે નહીં કાયર સાથને; સીહડ તે નવિ થાઈ શીઆલ, મંત્રી ! મુખિ મમ બેલે આલ. ૧૮
અસ્ય વચન ભૂપતિ કહઈ, ન ચલે “નૃપતિ આપ; શીલવત અગિ ધરી, ટાલું પૂરવ પાપ. ૧૮ સેવન તણું કરી પૂતલી, પટરાણી તસ નામ; થાપી રાજભુવન જસઈ, વ્રત રાખું અભિરામ. પાંચઈ ઇદ્રી વસી કરૂં, આરાધઈ જીન અણુ અગિ ધરઈ વ્રત પાંચમું, જે પરિગ્રહ પરિમાણ ૨૧
ચઉપઇ. પાંચમઈ વ્રત ચેખું ધ્યાન, સકલ વસ્તુનું કીજઈ ભાન; નવ વિધ પરિગ્રહનું પરમાણુ, અગડ ન ખંઠઈ તે જગિ જાણું. ૨૨
૧ લેઈ ૨ ચુક. ૩ સહે. કામ તેણે. ૫ નરપતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org