SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ . ૮ શ્રી કુમારપાળ રાસ. ચઉપઈ. સાતઈ નીલજ સરીખા સદા, પિખે તૃપતિ ન પામઈ કદા; - મુંકઈ માંન ખિણ ભૂખ્યાં યદા, કાયા પ્રેમ ધરઈ નૃપ મુઘા. ૪ આગઈ પાપ કર્યા તુક્ષે બહુ. કરે અગડ બમ છૂટો સહે;" ;. પુત્રી વચને વલીઓ રાય, બસ અગડ કીધિ તેણઈ કાય. ૧૮૫ પુરજનલોક સહુ આવી વસ્ય, રાજા રાજ કરઈ ઉલ; પુત્રીવર નઈ તેડી કરી, વિમલ વિમાન દીધુ ધન ભરી. અંદ સેય વિમાનઈ ઈસી કરી, તુઝ પુણ્ય ઈ આ પરવરી; રાય કઈ વિવહારી ભલે, તું સાહસીક અનઈ ગુણનિલે. ૮૭ તુઝ આવિઈ હુઓ જ્યકાર, કર સકલ કુટુંબની સાર; } હું આવ્યો જૂહારવા દેવ, તુઝ રવિવહારી વડે વિવેક ૮૯ બહુ પસંસી તેણુઈ ઠાય, કુમારપાલ નિજ મંદિર જાય; કારણુઅણુઇનુપમનિનવિચલ્ય, વ્રત લેઈ નૃપ સાચો પશે. ૮૮ શુદ્ધ વ્રત નપ પાલતું, ન લિઈ પરનું ધન, વ્રત ચોથું નૃપ પાલતે, કરતા શીલ જતન. ચઉપઇ. , મહાવ્રત કરે ટાલઈ દોષ, પરદારને ૪પ સતિષ; વિધવા નારીનું પચ્ચખાણ, પશુઓ ભેગન વછઈ જાણિ. ૧ વિનીતા જોહ કૂમારી હોય, ભોગ ન વંઈ નૃપતિ સેય; વિનીતા પરણી આઠજ સહી, અવર દેખ તે લાગઈ નહીં. ૨ * ૧ ત્યાહાં. ૨ દીઠે હું હરખ્યો હેવ. ૩ અગિ આદરે. ૪ મુજ. ૫ નરપતિ. ૬ લગડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy