SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ કવિ કૃત. આ. કા. તે દેખી નૃપ હરખઈ જસઈ, લિખીત ટીપ તિહાં દીઠી તસઈ; કવાંચઈ કુંભારપાલ" ઉલસી, નિરખી ટીપ હુએ નર ખુસી. ૧ ષટ કાઠિ સેવન નિધાન, આઠ સહસ કુલ રૂપા ભાન " - દશ હજાર મણિ રત્નની જાતિ, બિ સહસ કુંભ ધૃતતિલ ભાતિ. ૪ કુંભી, ચોસઠ મણનું માંન, બિઈ સહસ ખાંડી રાખઈ ધાન; સેલે કુંભે ખારી એક, માંન થકી નવિ ચૂકઈ રેખ. ૪૩ વાજી સુંદર સહસ પચાસ, કરી હજાર તિહાં બાંધ્યા ખાસ; અસી સહસ જસ પોતે ગાય, મંદિર મેટા પંચ સહય. ૪૪ પંચસઈ હલનઈ પંચસઈ હાર, વાહણ પંચઈ વહઈ જલવાટ; શકટ પાંચસઈ ચાલઈ વહી, એ ધન સહુ પિતાનું સહી. ૪૫ વાંચી રીપનઈ ઉડિઓ જસઈ, ગુણશ્રી રેતી દીઠી તસઈ, તસ બોલાવઈ પાટણને રાય, કૂંણ કારણ તું પૂરઈ માંય જ સ્વામી પુત્ર તણું ગતિ એહ, ખિખિણ સાલઈ સુત સનેહ, તેણુઈ મરણ લહ્યું જે આજ, તે મુઝ જીવ્યાનું હું કાજ. ૪૭ આપઘાત કર હવઈ રાય, પુત્ર તણે વિરહ ખપે ન જાય; અનપાન ન રૂચઈ આજ, મેટાં દૂખ એ જગમાં સાત. ૪૮ પહઈલ દુખતણી સુણિ વાત, ઉદરિ ઉપને ચા તાત; જણુતાં મુઈ જેહની માય, એ દુખ બીજું સહી કહેવાય. ૪૮ ત્રિનું દુખ જે નિર્ધનપણું, ચઉથું દુખ જે પરવસિપણું પાંચમું છઈ જગિ મોટું દૂખ, નર નરધન નઈ ઝાઝી ભુખ; ૫૦ છડું દુખ જે સુણ સરઇ, નર કામીનઈ મહિલા મરઈ; સાતમું દૂખ સુણ સહુકોય, અતિ પુત્ર મરણું જ હોય. ૫૧ ૧ વન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy