________________
મ. મ. ૮
ઋષભદાસ કવિ કૃત. તેણઈ કારણિ નવિ લીઉં ઘન્ન, ત્રીજા વ્રતનું કરૂ જતન; અસ્યુ વચનનુપભાખરી જસઈ, મંત્રી મહઈતા બઠા તસઈ: ૩૦ સ્વામી તુમ્ભ મ લે વરિ, પણિ આવો નૃપ તેહનઈ ઘઈરિ. તસ મંદિર દેહરાસર સાર, જૂહારી સફલ કુરે અવતાર. ૩૧ એણે વચને ચઢીઓ નૃપ તિહાં, આવ્યો વિવહારી ઘર બહાં; પડે નપ મંદિરમાં ધસી, ગુણથી દેખી બે હસી. ૩૨ બહાની મુઝ તું માતા હામિ, તાહરૂં ધન નૃપનાવઈ કાંમિ; તું મનિ ચિંતા કરજે તાજી, પરનું ધન મુઝ નાઈ કાજી. ૩૩ એણે વયતે ગુણશ્રી તે ઠરી, વિવિધ વસ્તુ લેઇ આગતિ ધરી; રાય કહઇ મુઝ નહીં કે કામ, દેખાડો દેહરાસર ઠામ. . ૩૪ ગુણશ્રી માતા આગલિ થઇ, દેહરાસર દેખાડયું સહી; જેતા નૃપતિ હર્ષ અપાર, દીઠ ઇબ્રભુવન આકાર ૩૫ રન જડિત સેવનમય થંભ, પાંચિકાર તિહાં મણિમય બિંબ મતી માલા બહુ ઝુમખા, જાણે આંસ્થા સરગહ થક. ૩૬ દેખી તે હરખ્યો નિરાય, કઇવંદન કીધું તેણુઈ ઠાય; મનમાં ચિંત્યું એણઈ સંસાર, ધન વિવહારી એ નરનાર. ૩૭ કાંઈક છવ્યું માહરૂં ધન્ય, જે મુઝ નગરઈ અસ્યાં રતન; એ વિવહારી પુણ્યઈ કરી, પાટણિ કીર્તિ બહુ વિસ્તરી ૩૮ જેહનઈરિ જિનપ્રતિમાઅસી, દેહરાસર હરખઈ રહ્યા હસી; સેવન ઘરિ મણિમય માલી, ભમરી ગેખ જડિત જાલીઆ ૩૮ નાગ તણું શાલા તિહાં સહી, અસ્વ તણું પાયગ પણિ કહી, રશિલા રમવાના ઠાંસ, પોષધશાલા અતિ અભિરામ. ૪૦
૧ બો. ૨ જુજણ. ૩ જાણિ. ૪ ચેત્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org