________________
આ,
કા.
૨૨
૨૨૮
ઋષભદાસ કવિ કૃત હયવર હાથી હીરા બહુ, ભૂપતિ ધન લીજઇ તે સહુ; રાજા મનસે કર્યો વિચાર, વિવહારી ધન લેતાં સી વાર. ૧૭ જેહનઈ પાછલિ નહીં કો પુત્ર, તેહનું રા લઈ ઘરસુત્ર; આગઈ સિદ્ધરાજ જેસંગ જેલ, અપુત્રીઆ ધન લેતો તેહ. કુમારપાલ(તવો ઉલસી, અરે! મુર્ખ તુમ મતિકાં ખસી; પાર્ષિ લેયણ ગયા પિતાય, તે સુત સુ તસ સરી થાય. ૨૧ કર્મિ તાત હવે કેઢિઓ, તો તસ લોઢીએ; જો પિતા હત્યારો હેઈ, પુત્ર પથ આદરરસ્સઈ સેય? કાલગરિઓ કહીઈ જેહ, મહિષ પંચસઈ હણત તેહ; સેય મરિનઈ નરગિં ગ; સુત તેનો તે શ્રાવક થયો. ૨૩ જૂઠ બોલે જેહને બાપ, સુત સાચો તે કેવું પાપ; લોહ ખરે તસ્કરમાં શરે, રોહિણીઓ ચેરી પરિહરઈ. ૨૪ રાવણ લંપટ સુત કિમ ભલે, નમિ રાય રહ્યા એકલે; ચંદ્રરૂક તે રીસાલ, તેલને સુતજે અતિ સુકુમાલ. ૨૫ તીર્થકર ચક્રી નૃપ જેહ, અદ્ધિ રમણ મુક્તા હુઆ તેહ; નેમિં કામ હ મનિ હઠી, કહુ કીર્તાિ વાધી કઈ ઘટી. ૨૬ એણે દ્રષ્ટાંત સમઝ નરા, આદરો બેલ હુઈ તે ખરા; પરધન લેવાની તજી વાત, બાંહ્ય પ્રાંણ કરઈ કુણ ઘાત. ૨૭ જે નર હરઈ અભિંતર પ્રાણ, તે તે પાપી મૂઢ અજાણ, સાય થકી ભારે નર તેહ, બાહ્ય પ્રાણ હરઈ નર જેહ. ૨૮ અભિંતરપ્રાંણહણીનઈમૂઓ, અવરાં દૂખ તેહનઈ નઈ જૂઓ; બાહ્ય પ્રાણ પાપી તે હરઈ, સકલ કુટુંબનઈ દુખીઓ કરઈ. ર૮
૧ હસિ. ૨ પુરૂષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org