SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ મ. સ. ૮ શ્રી કુમારપાળરાસ. ઉડ્યા ભાડ પંખી સહુ, તેણુ પંખઈ હું પવનજ બહું , તેણુઈ પવ ઇનઉપાછા વલ્યા. અણુહલવાડઈ પોટણ પલ્યા. ૮ આવ્યો વાહણ ભરૂઅચિભણી, નાલિ ભરી તિહાં મુકી ગર ધાયા લોક નિર્ગરના ઘણા, વાહણવટી તિહાં ભૂલીઆ ઘણા .. દીઠા મહિતા દીઠા લેકા દીઠા ખુલાસીઓના થક; } દીઠાં કરિઆણાં બહુમાંહિ, પણિ એક શેઠ ન દીસઈ ક્યાંહિ. ૧૦ પૂછ લોક મહેતા સરિનામિ, શેઠ તુહ્મારૂ કહુ કંણ ઠાંમ; એક કહઈ શેઠ આગલિ હસઈ, એક કહઈ પાછલિ આવસઈ. ૧૧ એક કહઈ ન લહું અવદાલ, જાણું પેટ ભર્યાની વાત. એકકસાહી વચલઈ વાવાણિ, એક કહઈ ધૂય મુખ પાણિ, ૧૨ કહઈનું વચન મિલનહીં છમ, વામનદેવ મંત્રી કહઈ તામ; શેઠ તણું ગતિ નવિ સમઝાય, તો અવશ્ય જે હસઈ આય. ૧૩ ચાલી વાત ગઈ. પાટણમાંહિ, ચિંતાતુર બહુઉં સહુફે ત્યાંહ : કમિલ્યા પુરૂષ જે વડવા ચાલ, નૃપ નઈ વિનવીઉ તતકાલ ૧૪ સ્વામી તુલ્લે આવો તસ ઘઈરિ, દ્રવ્ય તણી કાંઈ કી જઈ મહરિ; પછઈ સહુ આરણકારણ ભણી, કુમારપાલ વેલનું ઉચરઈ. ૫ અસ્યુ વચન નૃપ બેલ્યો તહીં, પરનું ધન મુઝ કલ્પઈ નહી, એહની લખમી તે પણિ ખાય, જે નર એહને પુત્ર પિતાય. ૧૬ દુર્જન બોલ્યા નર તેણઈ ઠાય, તેણઈ તિહાં ભંભેર્યો રાય; વિસ કેડિ સેનઈઆ જેહ, કુંણ કારણિ નૃપ મુકે તેહ, ૧૭ નૃપ એ મેટે કુબેરદત્ત, જેહનઈ પિતઈ ઝાઝું ચિત્ત; વાહણ પંચસઈ આવ્યા ઈહાં, પુઠિ ન દીસઈ કિહાં. ૧૮ ૧ નઉ, ૨ વાઇ. ૩ જેહ ૪ ને ભેટયા તેહ. ૫ હઉ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy