________________
રર
ઋષભદાસ કવિ કૃત.
આ. કા. પનઈ નરગ કહિઉં તે સહી, અસ્યા પાપ છુટ કહુ કહી; બીહને નુપ પરલોક ભણી, અગડ કરી જીવ હણવા તણ. ૯૭ નગરીમાંહિ વાળો પટે, જીવ મ હંણો નાનો વડે; દયા કાજી પરચિંતા કરઈ, નૃપ શુક પરદીપઈ ફેરવઈ. ૨૮ જાણ્યા પચસઈ ખોલ્યવાહણ, સતસાગર નૃપ ધું જાણું; તેણુઇ ભૂપ મુઝનઈ કલ્યો, વાહણવટી આવી તુહ્મ મિ. ટ. વાંહણ પંચસઇ પહેલાં જેહ, તુમે નવા નવિ દી તેહ, મિલ્યા વાહણ ઇહાં એકહજાર, કાઢવા હવઈ કહું ઉપચાર. ૧૦૦ સેય પુરૂષ બેલ્યો મનરંગિ, કો એક ચઢઈઆ ડ્રગર ઈંગિ; દેવ ભુવન એક મોટું તિહાં, જોડિ દમામાં છઈ તે માંહિ. જ સેય બુજાવય ગાઢઈ ઘાય, ભારંડ પંખી તેણુઈ ઠાય; - તે ઉડઈ ભયંકર . થઈ, તેણુઈ પવનઇ તે ચાલઈ વહી; ૨ પણિ ઈહાં વાત પડિજે વિરામ, જે ચાઈ તેરહઈ એણુ ઠાંમિ; તુહ્મ શેડ મુખિ ભાખે જેહ, એણુઈ થાનક નર જાઈ તેહ. ૩ શેઠ કહઈ નર સુણજે તુહ્મા, મુખિ આદેશ ન દેસું અલ્લે; મઈ ઉચરી છઈ વ્રત બાર, કિમબેલું મુખિ વચન અસાર. ૪ કીડી કથુઆ ન કર્યું હશે, સરખે જીવઅછઈ સવંજ તું ભણે; કહઈનઇ કહું હું કૂણહાં જાય, મિલવા અને પુત્ર પિતાય. ૫ કુણનઈ ચાલઈ એણુઈ ઠામિ, હું પોતે જાઇસ એણુઈ ઠામિ; ના ના કહઈતાં ચાલ્યો શેક, બઈ તિહાં જીન પ્રતિમા બેટિ. ૬ સાગારી અણુસણું ઉચરી, ચાર સરણ મનમાંહિ ધરી; ગાઢઈ વાહ્યાં ગુંબ નિશાણ, ભારંડ પંખી પડયું ભંગાણ. ૭
૧ દેસઈ ફરઈ. ૨ નઉ. ૩ એક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org