SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ G હીરવિજય-શિષ્ય વિજયસેન; (વિ. સ. ૧૬૦૪–૧૯૭૨) તેના શિષ્ય વિજયદેવ; (૧૬૩૪-૧૭૧૩) અને વિજયદેવની સાથે ૧૬૭૨-૧૬૭૪ એ ત્રણુ વ તપાગચ્છના આચાર્ય વિજયતિલક. આ વિજયદેવ અને વિજયતિલક તેના શિષ્ય ઋષભદાસ. ↑ ઋષભદાસને પોતાને સંસ્કૃત પ્રાકૃત આદિ સાહિત્યનું સારું જ્ઞાન હતું એમ એમની કૃતિ જ સાબીત કરે છે, રા. રા. માહ નલાલ દલીચંદ ટ્રૂસાઇ એમની સંખ્યાબંધ કૃતિએ જણાવે છે, અને “જૈન ગુર્જર કવિ પ્રથમ ભાગ" એ ગ્રંથમાં ઍમણે ઋષભદાસની સાર્કૃતિએમાંશ્રી ઉતારા પશુ ટાંકયા છે. આ આનકાવ્યમહાદદ્ધિ માતિકામાં પણ એમતી આ વ્હેલાં હીરવિજયસૂરીશ્વર રાસ અને ખીજી કૃતિ પ્રકટ થઈ ચુકેલી છે. એમની લગભગ દરેક રચનામાં એમણે રચ્યાસાલ આપી છે તે ઉપરથી જાણવામાં આવે છે કે એમની કૃતિએ વિ. સં. ૧૯ પ-૬૬થી ૧૬૯૦ લગીમાં થયેલી છે, હીરવિજય મૂરિ વિ. સ. ૧૬૫૨ની આખરમાં સદ્ગત થયા એટલે તેમની સાથે પશુ ઋષભદાસ તે! બાલ વર્ષમાં પ્રત્યક્ષ પરિચય સભવે છે; અને તેમના મુખ્ય શિષ્ય વિયસેન સુરિ ( વિ. સ. ૧૬૦૪), જેતે અકબરે હીર–સવાઇ એ નામે પ્રખ્યાત કર્યાં, તથા એ વિજયસેનના મુખ્ય શિષ્ય તપસ્વી વિજયદૈવ સુરિ (૧૬૩૪-૧૭૧૩), જેમને જહાંગીર મહાતપા કહેતા, તેમને તે આપણા કવિને આખા જન્મારા ગાઢ પરિચય હતા. વળી સત્તરમી + વધુ વિગત માટે જુવા રા. રા. માહનલાલ ઢલીચંદ દેસાઇને શ્રાવક કવિ ઋષભદાસ એ નિબંધ (સુરત પષિના અહેવાલ અને નિબંધ સંગ્રહમાં તેમ “જૈન યુગ” નામે જૈન શ્વેતાંબર કાન્ફરન્સના માસિકમાં). આ નિખને સુધારી વધારીને કર્તાએ આ મૈાક્તિક માટે ક્રી લખી આપેલા જુવો આ જ પુસ્તકમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy