________________
મહાન અકબરની રાજનીતિ અને અકબર હીરવિજયના સમાગમનું એક મહામોટું ફલ એ આવ્યું કે ગુજરાતી સંસ્કૃતિના જૈન ફાંટામાં બીજે બલવાન જે ઉત્પન્ન થયે અને આખા દેશમાં ફેલાઈ દેશના સીમાડાઓથી આગળ પણ રેલા. અષભદાસ ગૃહસ્થ રહીને પણ કવિ થયા કારણ કે તેઓ ગર્ભશ્રીમંત હતા. પોતે જ કહે છેઃ
સલ પદારથ મુઝ ધરિ મિલહ્યા, થિર થઈ લછી રે નાય પણ કષભદાસ કવિ થયા તેનું વધારે મોટું અને સજીવન કારણ તે આ કે એમને આ નવા મોજાને લાભ મળે. મેજે જોરમાં હતો તે સમયમાં એ પાયા, વળી તેની સાથે એમને અંગત સંબંધ નિકટ અને કુટુમ્બીને હતે.
મૂઝ આંગણિ સહકાર જ ફલીઉ, શ્રીગુરૂનામ પસાઈજી, ' જે રષિ મુનીવરમાં અતીમટો, વીજઇસેન સુરિરાયજી. ૫૩. મુઝ અંગણિ સહિકાર જ ફલીઉં, શ્રીગુરૂચણ પસાઈજી. આંચલી. જેણઈ અકબર નૃ૫ તણી સભામાં, જીયું વાદવીચારી છે, શઈવ સન્યાસી પંડીત પોઢા, સેય ગયા ત્યાહા હારીજી. ૫૪ મઝટ જઈજઇકાર હુઉ જિનશાશન, સુરી નામ સવાઈ છે; શાહી અકબર મુખ્ય એ થાપ્યું, તો જગમાહિ વડાઈ જી. પ૫ મૂઝ૦ તાસ પટિ ઊગ્યું એક દીનકર, સીલવંતમાં સુરો છે; વીજયદેવ સુરી નામ કહાવઈ, ગુણ છગ્રેસે પુરો છે. પ૬ સૂઝ૦ તપાત જેણુઈ ગઈ અજુઆલ, લુઘવહાં સેભાગી જ, જસ સિરિ ગુરૂ એહેવા જઈવંત, પૂણ્યપરાશ તસ જાગી છે.*પ૭ મુઝ૦
* વૃતવિચાર રાસ, વિ. સં. ૧૬૬૦ પ્રતિ ૧૬૭૪ની, કવિએ પિતે લખેલી (જૈન ગૂર્જર કવિઓમાં રા. શ. મોહનલાલ છાપેલા પ્રમાણે જ ઉપર છાપ્યું છે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org