SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ છે. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. ૨૦e રીંહ સાથુિં ઝુઝઈ મૃગલે, સાપણિ સરિ નાચઈ સાલે; ટક સેજે જે ઉંધાય, તે જીવ હણત સુખીઓ થાય. ૭ ન હંણસ પ્રાંણુ મ કરીસ પાપ, આગઈ એ તુઝ બેકડ બાપ; પૂર્તિ વગન કર્યા એણે બહુ, તે અવદાત કહું તૂઝ સહુ ૫૮ સાહમું લલિત સરવર જેહ, તુઝ તાતે ખણાવ્યું તે; કુંડ ખણ વૃક્ષ રોપે તાય, છાગતણું તિહાં બાંધ્યા પાય. ૬૮ તેણુઈ પાપિ થયો એ છાગ, તઈ રહી આ કરવા માગ; પુર્વ કથા મુનિ ભાઈ જસઈ, જાતિ સ્મરણ લહઈઅજ તસઈ. ૭૦ વાત ન માનભંભણ અજાંણ, તવ મુનિવર ભાખઈ ઈધાણ; તુઝ ઘરમાં ધન ડાટિઉં જેહ, જા દેખાડઈ બેકડ એહ. ૭૧ લેબી બંભ રલીઆત થયો, છાગ તણુઈ ઘરિ લઈ ગયે; જ્ઞાનિ બેકડે બુદ્ધિ અપાર, સેવન કઢા દેખાડી સાર, ૭૨ બાંભણ સાચી માની વત, એહહી માહરે પુરવ તાત; આવી મુનિનઈ લાગો પાય, સંયમ લેઇનઈ મુગતિ જાય. ૫ અણસણ તાંમ કરે બેકડો, દેવલેકિ હુએ સુર વડે; અમરસિંહ પુણ્ય પિતઈ ગ્રહી, ચાલ્યું તે પ્રદેશ વહી. જ જેગી એક મિલ્યો સિદ્ધનાથ, કુદરતણે તેણે ઝાલ્ય હાથ; કાઢી ખડગ મારેવા રહ્યા, છાગદેવ તવ પ્રગટ થયે. ૭૫ તેણે વેગીનું કીધું કામ, કુંભરતણુઈ રાખે અભિરામ; અનુકમિ તે પામ્યો રાજ, જીવદયા કર મહારાજ. મેરૂપ્રભ હાથી અવતાર, શશે એક રાખે નિરધાર; પુણ્ય રૂપ ફ સહકાર, શ્રેણિક ઘરિ થય મેઘ માર, ૭ ૧ મૃગ ભલે. ૨ ફૂલ . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy