________________
૨૦૮ ઋષભદાસ કવિ કૃત.
આ. કા. દીઠે છાગ એક બાંભણ હાથિ, તે ત્રાડી બેલ્યો બહુભાતિ; ૧અમરસિંધઈ તે તેહ, કુણ અરથઈ લઈ જઈ એહ. પદ તવ બે બાંભણ ડેકરે, મઈતા યુગન આરંભે ખરે, તેણઈ કારણું મારી બેકડો, અમરપુરી સુર થાસ્ય વડે. ૫૭ મુઝનઈ પુણ્યથાસ્ય અતિઘણું, કહિઉં ન જઈ પુણ્ય તસતણું; તેણુ કારણ મઇ માંડે યાગ, એ પણ સુખીઓ થાઈ છાગ. ૫૮ અમરસિંહ કહી મ કરિ કુકર્મ, જીવ હણતાં ને હેઈ ધર્મ, અગનિમાંહિ કે નાંખઈ ત્રિણ, વિશ્વાનર વાધઈ બહુ વર્ણ. ૧૮ લેહીઈ ખરડ્યા છમ કર પાય, તે ગતી ઉજલ કિમ થાય; સમુદ્ર મધ્ય કે નાંખઈ ખાર, સહી નવિ મીઠે હુઈ લગાર. ૧૦ પાપિ છવ સંસાઈ ક્રિરઈ, પાપ કરઈ જીવ કેહપરિ તરી; જીવ હણતાં જે હુઇ ધર્મ, તે પાતકનું કેવું કર્મ. ૬૧ જૂઠું બેલઈ જે જ્યકાર, તે કુણ પાપિ હુઈ અસાર; ચેરી કરતે સુખીઓ થાય, તે કુંણુ પાપિંઈ દુખ સહઈ કાય. ૬ર. પરસ્ત્રી ગમનિઈ કીર્તિ ફિરઈ, કુણ પાંપિ અપેજસ વિસ્તરઈ, જીવ હતાં જે સુખ હોઈ તે દુખીઉ નવિ દીસઈ કઈ ૬૩ ઇમ ઉપદેશ દિઈ નૃપ જસઈ એક મુનિવર તિહાં આવ્યો તસઈ; નૃપ પૂછઈ કહે તુહ્મ ઋષિરાય, જીવ હણિઇ કો સુખીઓ થાય. ૬૪ તવ ઉપદેશ દિઈ ઋષિરાય, જહઈરે ભખતે ન માત થાય; કાદવઈ પડે જે નવિ કલઈ, અગનિડમાંહિ નવિ બલઈ. ૬૫ નીલ કુંડમાં કોઈ વાસ, જે નવિ લાગઈ કાલે પાસ; ભાલ આંખિ ખણું અતિઘણું, તે જન ત્રુટ લોચનતણું ૬૬ - ૧ અરિસિધ. ૨ ફલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org