SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ આ કા, ૨૧૦ કષભદાસ કવિ કૃત આગઈ હુઓ એક મેઘરથ રાય, તેણુઈ રાખી પારેવા કાય; દેવતાઈ તસ સાચે કહિએ, થઈ તીર્થકર મુગતિ ગ. ૭૮ મુનિવર મેતા માટે કહ્યા, પરકા તેણુઈ પરિસે સહ્યા; દયાવંત ૧ઝન નેમકુમાર, પ્રાંણિ કાજી તો સંસાર. ૭૮ તેણુઈ કારણિ-૫ કી જઈ મયા, જૈન ધર્મમાં સાચી દયા; એણે વચને નૂપ હરખે બહું, પાપી જન વાર્યા તિહાં સહું. ૮૦ આહેડી, માછી, આ ખાટકી, પાપ થતાં જેહના ઘર થકી; તેડી તે રાખ્યા ચાકરી, જીવદયા તેણુઈ આદરી. ૮૧ નદી કૂપ સરવર વાવ, તિહાં મેહલ્યાં ગલણું બંધાય; અણગલ પાણીનાં બહુ પાપ, સાંખિ શાસ્ત્રઈ કહિએ વિચાર. ૮૨ સાત ગામ બાલિઈ સંતાપ, વરસ દિવસ માછીનું પાપ; અણગલ પાંણું એક દિન પીઈ, એટલુ પાતિગ અંગિ લીઈ. ૮૩ તેણે કારણ નૃપ વારે બહુ, પુરજન લોક તિહાં તેડયા સહુ; પ કહે જન વિંછઈસુખ સંય, જીવ ઘાત મમ કરજો કેય. ૨૪ જીવદયા તે સાચો ધર્મ, કોય ન કર પાતિગ કર્મ રાખો જીવ પાલેજ અમારિ, પડે ફિરઈનીત દેશ મઝારિ. ૮૫ વાજી સુંદર લાખ અગ્યાર, ગાય ભેંસ અસીહા હજાર; એક સહઈ નઈ એક કરી, ગલ્યાં વારિ પીઈ તે ફિરી. ૮૬ અસી દયા વરતઈ જગમાં હિં, જીવ ન મારઈ કે નર કિહાંઈ; રાય તણું નર નિતિ ફિરઈ, જીવ તણું તે રખ્યા કરઈ. ૮૭ એઈ અવસરિ મેવાડ દેશ, તિહાં એક નગરતણુઈજ નિવેસર વસઈ વિવહારી ગાંમ મઝારિ, માથું જાઈ ઘરની નારિ. ૮૮ ૧ સિ. ૨ જબાપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy