SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ २०५ મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. ધર્મ એ યુગલ જે જીન કહ્યા, મુનિવર તણેરે વલી દસ પ્રકાર છે; શ્રાવક ધર્મ પ્રકાશીલ, અંગિ ધરે 7પ વ્રત જે બારતે-બુ. ૨૭ હહા. ૨૮ ગૂરૂ વચને નુપ હરખીલ, અંગિઈ ધરઈ વ્રત બાર; સમકિત મ્યું આરાધતું ચૂકઈ નહીં નીરધાર. ૨૮ શ્રી મુનિ હેમસુરિંદ મુખિ, નૃપ કીધું પચ્ચખાણ; ટીપ પરમાણિઈ જે લિખ્યાં, તે સઘળું પરમાણુ ત્રિણિ તત્વ આરાહીઈ. શ્રીદેવ ગુરૂ નઈ ધર્મ સમકિત સુંધું રાખીઈ, મલહીઈ શિવસમ્મ. ૩૦ દેવ શ્રી અરિહંત છઈ, દેષ અઢારઈ દૂરિ; ચિહું પ્રકાર સદહઈતાં, અષ્ટ કમ કરઈ ચૂર. ૩૧ નામિ જિન પહઈલું નમું, ભાવ જિના ભગવંત; દ્રવ્ય જિન ચઉથી થાપના, સહું એવું એક ચિત. ૩૨ લબધિ અયાવિસને ધણી, વાણુ ગુણ પાંત્રિસ; સસરણિ બઠા પ્રભુ, જગત નમાવઈ સીસ. અતિશય ચઉતીસ જીન તણાં, પંગિ દિઈ ઉપદેશ વયર વિરોધ સમાવતા, ટાલ રસયલ કિલેશ. ૩૪ દેવ અરિહંત અ નમું, ગુરૂ વંદુ નિગ્રંથ; ગુણ છત્રીસઈ ભતા, મુનિવર છે મહંત. ૫ પાંચ ઇંદ્રી વસિ કરઈ, નવ વિધ બંબ સાર; ચાર કષાય પરિહરઈ, મહાવ્રત પંચ ધાર. ૬ ૧ મિ. ૨ સક્ષ. ૩ તે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy