________________
૨૦૪ ઋષભદાસ કવિ કૃત.
આ. કા. દાંનિ રંજઈ દેવતા એ, દાંનિ સુરતરૂ બાર તે-દાં. દાંનિધ પૂજા પામીઈ એ, દાંત વડું સંસારિ તે-દાં. ૧૮ દાનઈ હયવર હાથીઆ એ, મુખિજોઈ મુનિવર કેડિત-દાં. ઉઠી ઉલગ કેઈ કરઈ એ, ઉભા બિઈ કરજોડિ તેદાં. ૧૮ અભયદાન સુપાત્રથી એ, નિશ્ચઈ મેક્ષ વહંત તે-દાં. ઉચિત અનુકંપા કીર્તિ થકીએ, છન કહઈ ભાગ લહંત તે-દાં. ૨૦ અનંત તીર્થકર જે હુવા એ, તેણુઈ મુખિ ભાખ્યું દાન તે–દાં. જેણુઈ ધરમિ દાન વારીઉએ, ત્યાહાં નહી તેજને વાન તે-દા. ૨૧
દાન દેઈ અજૂઆલઈ, એ વ્રત કંસારપાલ નૃપ સાંભલેએ, શ્રાવકનાં
છેહલું વ્રત
સાર; બાર. ૨૨
ઢાલ,
છોડી સીમંધરસામીયા–એ દેસી રાગ પ્રભાત. શ્રેણિક પરિ જીન પુજઈ, ભગતિ ગુરૂતણરે કૃપા કૃષ્ણની પરિતુ ધર્મ વિષય છમ કામદેવ, શ્રેયાંસની પરિ દાન દઈ ધરિ. ૨૩ બુકિ તું ફૂમર નરેશ્વરૂ, તુઝ સમે નૃપ છઈ કુંણ આજતે લીલા લક્ષ્મી લહી કરી, કરે ધર્મનુંરે વલી અદ્ભુત કાજતે-બુ, ૨૪ શેઠ સુદર્શણ તણું પરિ, પાલ નિર્મલરે તુમેં સાચલું શીલતે; તપ આરાધે ઘનાપરિઈ છમ આભવિરે પરભવલ બહુ લીલત–બુ.૨૫ ભરતતણું પરિ ભાવના, લૂખાઈ જીમ પુંડરીક રાયતે, કુરગડૂ પરિ આઈ; સમતારસરે અતિ અંગિઉછાહ -બુ.ર૬
૧ દાનિ સક્લ સંધ્ય હેતુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org