SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ ઋષભદાસ કવિ કૃત આ. કા. રાય કહઈ ગુરૂ માહરૂ, શ્રી મુનિ હેમરિંદ, કુમત તિમિર નઈ ટાલવા, ઉદ પુનિમ ચંદ્ર ૩૭ શિવ સંન્યાસી બંભણ, ભટ પંડિતની ડિ; હેમ સૂરિ મુનિ આગલિ, રહ્યા સુ બિકરજોડિ. ૩૮ મયગલને મદ તિહાં ગલઈ, જીહાં નવિ જાગે સીંહ; અંધકાર બલ તિહાં લગઈ, છતાં નવિ ઉ દીહ. ૩૮ ભટ બંભણું મદ તિહાં લગઈ, ન ભલે જૈન સુલતાન; હેમ તણું મુખ દેખતાં, વાદી મેલ્યું માણ રાય કહઈ ગુરૂ માહરે, સકલ લેક સિણગાર; હમ સરિ મુઝ મસ્તગિં, અવાર નહીં નિરધાર. ૪૧ ધર્મ કહિઓ કેવલી, તે મોરઈ મનિ સતિ; દયા મૂલ આજ્ઞા ભલી, હું એવું એક ચિતિ. ૪૨ તત્વ ત્રિણિ આરાહીઈ, શ્રી દેવ ગુરૂ નઈ ધર્મ; અતત્વ ત્રિણિ પરિહરું, સમજી શ્રાવક મર્મ. ૪૩ ચાઈ કરાર કુદેવ કુધર્મ વિચાર, એ ત્રિણિ જગમાંહિ અસાર; હરિ હર વિપા મિથ્થા ધર્મ, એ મઈ છાંડયા સમઝી મર્મ. ૪૪ ધમે કર્મ હેતિ પરિહરૂ, મુગતિ કાજી તસ નવિ આદર; મિથ્યાત મનથી દુરિ કરું, ચિહું ભેદે કરી તે પરિહરૂ. ૪૫ લકીક ગુરૂ નઈ લોકિક દેવ, માનીનઈ નવિ કી જઈ સેવ; શ્રી દેવ ગુરૂ કીક તે કહીઈ માંન ઈચ્છી િતહાં નવિ જઈઈ. ૪૬ ૧ એ તત્વ ત્રેગ્યે આદરૂં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy