________________
મેટા રાજાને ટકકર મારે એવો પ્રભાવ જોઈ શકિયે એમ છે. અહીં આ વિષય ઉપર લંબાણ છેક અપ્રસ્તુત, અને પૂરતા લંબાણ વિના આ વિષય ઠીક મંડાય પણ નહિં, એટલે એટલું જ કહીશ કે
शिवाजी न होत तो सुनत होत सबकी એ ઉક્તિ કવિપણાની અતિશક્તિ માત્ર છે. મકબર ન હોત તે સુનત હોત સબકી–એ જ હિંદના ઇતિહાસમાં સુદઢતર સત્ય છે. સાડાત્રણ સંકાના ત્રાસથી અને કેરથી છેક ખળભળી ઊઠેલા અને મરવા પડેલા ઉત્તર હિંદને અકબરની ઉદાર રાજનીતિએ ધારણ આપી, નવું લોહી અને નવું વયે ઊપજાવવા જેટલો સમય આપે, અને સમાજ પિતાની સંસ્કૃતિને પાછી ખીલવી શકે એવાં બીજ પણ છૂટે હાથે એણે વાવ્યાં. અકબર જન્મથી જ સાચી ધાર્મિક વૃત્તિ લઈને જો હતે. ધર્મજિજ્ઞાસા એના ચિતંત્રની ઊંડામાં ઊંડી ખાસ હતી. સંજોગેએ એને રાજા અને રાજાધિરાજ અને એ ઝમાનાનો મોટામાં મોટે સમ્રાટ બનાવ્યો, તે આ ધર્મપિપાસા છીપવવાને કોઈ એકેન્દ્રિય સાધુ કરે એવા પ્રયત્નો કોઈ મહારાજા પિતાની બધી સત્તા વગ અને લક્ષ્મી વાપરીને કરી શકે તે પ્રકારે આ રાજર્ષિ એ પિતાની વય અને સત્તાના મધ્યાહ્નમાં વર્ષો લગી ક્ય. મુસ્લિમ સંધની ઘેર ઝનૂનને પણ આ નીડર મર્દ લેખવી જ નહીં. રાજા એટલે લોકપાલ, કાલકારણ બની ન, પ્રજાને સુખદ બલપ્રદ કાળ ઊપજાવવા મથે તે રાજ પદને સાર્થક બનાવનાર રાજા, એ હિંદુ સંસ્કૃતિની નમૂનેદાર રાજા માટેની ભાવનાને એણે સાચા ઊમળકાથી વધાવી લીધી, અને હિંદુ મુસ્લિમના ઊંડા વિરોધને કાળે કરીને સમાવી શકે એવી રાજનીતિ જ એણે ઉદાર અદ્વિતીય દક્ષતાથી સર્જી. આ પ્રયાસ દરમિયાન એક વખત એના જોવામાં એક મોટો વરઘેડે આવે છે, તેની વિલક્ષણતા ઉપરથી અકબરે પૂછપરછ કરી, અને એને કહેવામાં આવ્યું કે એ વરઘોડે આગ્રાના જૈન સંઘે ચંપા નામે શ્રાવિકાને માન આપવાને કહાડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org