________________
મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ.
૧૬૭ હેમ અંસુ નઈ હંસ નહિમણ, હીરા જાતિ પટેલા તણા; " હાથિ એકલા પુર જન લોક, હરિ સરિખા નર વસઈ અક. ૧૬ હેમાચલની વસ્તુ અનેક, હાસ નરનઈ જહાં વિશેષ; હેમતિ રિતુના ભગી સહુ, હુંસિ લેક વસઈ તિહાં બહુ. ૧૭ હરી વંસી હરિઅડ બહુ વસઈ, હાલિ હીંદુ અતિ ઉલસઈ; હતણું જીહાં બહુવહનાર, હાટ હેસ્મી હરિ ગૃપ સાર. ૧૮ હાલી હલ નવિ લાધઈ પાર, હડીમાર હડીઆ વરકાર; હંસા હેલી હેલા હર્ણ, કે નવિ ઉપાય તમ મરણ ૧૦ હરિ હંસ હલાઆ જીવ, તે સુખીઆ વિનિ ચરઈ સદેવ; હરખી હરિલંકી નારિ, હંસા ગામની પુરહ મઝારિ. ૨૦ હસ્ત વદન હય ગતિ હસ્તની, હંસહઈઈ હાલઈ ગતિ મનિ;
એ બાવન હહા પુરમાંહિ, બાવન વવા તે કુરિ ત્યાંહિ. ૨૧ વિલ વિટલ વાંકા નર જીહાં, વિસન સાત નિવાર્યો તિહાં વદ વિરોધી નહીં પુરમાંહિ, વિપ્રીત ભાખી કાયા તિહઈ. ૨૨ વયરી વિધન નહી વઈ વાત, વંચક નર નહીં વિશ્વાસઘાત; વહિ પાડા વધના કરનાર, તે પુરમાંહિ નહિં નિરધાર. ૨૩ વાસી ભોજન કે નવિ કરઈ, વયર વાણી પુરજન પરિહર; વઢા વઢીઆ નરજે પણિ હતા, ભૂપઇ તે વાર્યા બેલતા. ૨૪ વિદ્યા વિરૂઈના જે ધણી, ભૂપઈ તે નાંખ્યા અવગુણી; વચન મુખા નવિ બલઈ કોય, વાદ કૂવાદ નવિ લઈ કોય. ૨૫ વાસના ભુડી જે નર નારી, તે નવિ લાભઈ પુરહ મઝારિક વાત નહીં છહાં નંધા તણું. કાઢીઆ વઠી મતિના ધણી. ૨૬
૧ વનચર. ૨ ત્યાંહાં નવિ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org