SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ કવિ કૃત. આ. કા. મારિ શબદ ભૂઆ ધરીંછ, કઈ દીસઈ રણમાંહિં; કુમારપાલનાં ગામમાંજી, મારિ શબદ નહીં કહાંઈ- ૬ નગર લેક નપુંસકાછ, પરસ્ત્રી ગમનહ તાજી; બહુ બેલા નર બહું વસઈજી, પરગૂણ બેલણ કાજી--સુ. ૭ મુંગા વસઈ બહુ ગમમાંજી, પર અવગુણ નઈરે હામિ, તસર બહુ તસ ગામમાંજી, ગુણ રેવા મિ-સુ. ૮ દૂહા, ગુણ બેલેઈ સહુ પરતણ, અવગુણ નહી સંસારિક વસઈ લેક પુણ્યવત તિહાં, છિદ્ર રહિત નર નારિ. ૪ ચઉપઈ. છિક રહીત વસઈ નર યાંહિં, છિદ્ર અ ઈ મણમતિમાંહિં; દમન નહીં જસ નગર મઝારિ, ગજ અરિ દમન લહઈ તસ ડારિ. ૧૦ રહ્યા ન દીસઈ કે નર કિહાં, રાહુ ગઈ છઈ રવીને તિહાં; અથવા ચંદ્ર ગ્રહણ પણિ હેઇ, કઈ વર વહુકર ગ્રહણઈ સેય. ૧૧ અમ્યું નગર તે પાટણ કહું, ઇંદ્રપુરીથી અધિ; લહું; રાજા કુંમરવિરદહ છતાં, બાવન હહાજર નગરસે તિહાં, ૧૨ હેમાચારજ સરિખા જતિ, હેમ વ્યાકણું ઘણું હરી મતિ; હેમબિંબ હરિ મૂરતિ ઘણી, હા મુખિ દાનહ દેવા ભણી. ૧૩ હીઈઈ બુદ્ધિ બહુજન વસઈ, અનઈ હસાવઈ આપણ હસઈ; હરીઆલીના બહુ કહઈ નાર, હઠીઆ લેહ તણું વહઈનાર. ૧૪ હાક્યા વઈ એહવા નર ઘણુ, હાથી હણ્યવરની નહીં મણા; હથી યુધી હથીઆરહ ઘણી, હીરા જાતિ હુઈ અતિઘણું. ૧૫ ૧ રાજમાં). ૨ બેલઈ પગૂણ ૩ કાજિ. ૪ સહિ. પ સમાહિ) ૬ રણિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy