________________
ઋષભદાસ કવિ કૃત - આ. કા.' વિનીતા જે શીલથી ખસઈ, અસી નારી કે તિહું નવિ વસઈ; ; વલી વિભચારી નર નવિ મિલે વરણ વચ્ચે થકે નવિ લઈ. ૨૭ પ્રભવઈ નહીં વ્યંતર બંતરી, જેણઈ નગરઈન વસઈ વાઘરી; વિષધર વિછી સરિખા નર, નગર થકી તે રહી બાહરા. ૨૮ વારૂણું પાન તણું કરણહાર, વાર વાતના ભોજનહાર; વૃષ હરી નઈ વાઢિ જેલ, પાટણમાંહીંથી કાઢયા તેહ. ૨૮ વણજ કુવણજ તિહાં નવિ હેય વિષ રીસઈ નવિ ખાઈ કેય. વલી પુરૂષ જીહાં નહીં વિલગણ વિકલ નર પ્રાંહિં નહી ઘણા... ૩૦ વચન વડાનું ખંડ જેહ, પુરથી ૧દરી કીઆ નર તેહ , વાધ્યું બોલઈવાર્યા નવિ રહઈ, અસ્યા પુરૂવ કાઢયા તિહાં સહ. ૩૧ વેર વરાડ નહી ઘરિ બારિ, પ્રાંહિ ઘેડી વિઘવા નારિ, મુહિં મુંહી જીહાં વાણહી, સાત રેગ તે પૂરમાં નહી. ૩૨ વાલો વેદ ન નહીં વલવાય, વર્ણવરાધ્ય(નહીં)વસિરૂપન થાય; વિષ્ટ કુહાડઈ વાય કુવાય, દેય વસ્તુ નહીં તેણઈ ઠાક. ૩૩
એહ બાવન વરયા વવા, સુણ બેલ કહું જે નવા; કુંભારપાલઈ વલી પરહર્યા, બાવન લલા પૂર બાહિર કર્યા. ૩૪ કંઠ લબાડી લજા રહીત, લંચક લંપટ લખણુ સહીત; } લેલુય લુંટ તણા ખાનાર, પુર બાહિર કાઢયા તેણીવાર. ૩૫ લક્ષણહીણ લેભી લખેર, લહેણું નાપઈ કઠિણ કઠેર; લેપઈ વચન રાયનું જેહ, પાટણમાં ન વસઈ તેહ; ૩૬ લુણ હરામ તણાં કરનાર, લસણ કંદ તણું ખાનાર; લઘુતાપણું નર પામ્યાં જેહ, લાવ્યા નવિ લાજઇ તેહ. ૩૭
૧ કાઢ્યા. ૨ તે. ૩ લપટ લંચક લંછન સહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org