SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. એણઈ દ્રષ્ટાંતઈ સમઝજે, મમ જે નૃપની આદિ; એક સાવ નઈ બીજે સેવ, સું જોઈશ બેની આદિ. ૭૭ નદી નિરંદલ ઋષિ કૂલ, મુકતાહલ કમલાણ; એતાં આદિ ન જેઈઈ, ગુણ લીજઇ ગુરૂઆઈ. ૭૮ ગૂણ લી જઈએ પંચના, સૂણુ શાસ્ત્રજ ભાવ; છમ દીવ તિમ નરપતિ, બેહને એક સ્વભાવ ૭૮ જેણુઈ ઉપાય દીવડે, ન કરઈ તેહની સાર; તઈ થાયે નુપ મુઝ તણુઈ, મ કરી મૂઝ પતીઆર. ડાકણિ પાસા છમ કહો, લખમી વન કાલ; શાસ્ત્ર શસ્ત્ર પતીઆર , ખિણમાં વયરી થાય. ૮૧ નદી નખલે નરપતિ, નારી વચન નિર્ગુણ નીલજ નીચને, સે કી જઈ વિશ્વાસ. ૮૨ નૃપ વારઈ બહુ પ્રેમસું, તું મમ લોપીસ લાજ; ભગની કંત વડ નાતરઈ, મઈ સંપ્યું તુહ્ય રાજ. ૮૩ દૂધે સિઓ લીંમડે, તેહે ન મઠિ થાય; અહિનઈ અમૃત પાઈએ, તે સહી વિષ નવી જાય. ૮૪ વાર્ય ન રહઈ કૃષ્ણદેવ, સુચઈ પૂરવ ભાવ મુંકઈ નહીં સુર નર પશુ, આપ આપણે સભાવ. ૮૫ મધુરઈ વચને વારતાં કરતા કૌટિલ વાત; સકવિ કહઈ નર સાંભલે, રાખ્યાં ન રહઈ સાત. કમલા, વન, લબાડ, કાલ, અતીસાર, ગજકર્ણ, પ્રાણું રાખે નવિ રહઈ જવ આવઈ જન મરણ ૭ ૧ રાય. ૨:કુટલ. ૩ નર હે આવ્યું ભણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy