SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ઋષભદાસ કવિ કૃત આ. કા. રાખી તાંમ બનેવી લાજ, કિહાં કયું દિન પહલું આજ; અલગે તેડી કરસું કાજ, અો વિચાર કરઈ મહારાજ, ૬૭ રાજભુવન નૃપ આબે જસઈ, વેગ બનેવી તે તસઈ; વિનય કરી નઈ બે રાય, વડે બનેવી બાપજ ઠાય. ૬૮ એણુઈ ઠાંમિ અડબોથઈ મારિ, પણિ મમ હસસે સભા મઝારિ; તુહ્મહસંતાં મુઝ વિણસ્યકાજ, સુભટ કેય ન માની લાજ, ૬૯ કર્મ ભર્મ નઈ જન્મજ વાત, નવિ કહીઈ પૂર્વ અવદાત; જીવતણું ગતિ નવિ લહઈવાય, સરીખા દિન નહીં કહ રાય. ૭૦ દહા. સરિખા દિન સરિખા વલી, નેહઈ સુર, નર, ઈદ્ર; છતાં સંપદ તિહાં આપદા, ચઢત પઢત રવિચંદ. ૭૧ તરૂઅર સદા નહીં સરીખડાં, જે નહિ લતિ સાર; જે ચઢઈ નર તે પડઈ, ન પડઈ પીસણહાર. ૭૨ જેણઈ પથર સહ્યાં ટાંકણું, હેમ સયાં લેહ ઘાય; મુકુટ થઈ મસ્તગિ ચઢયા, જીન પ્રતિમા પૂજાય. ૭૩ જેણઈ વસ્ત્રિ વેદન સહી, તે પાંગે નૃપ અગ; મુક્તાફલ વીંધાવીઉં, તે પામ્યા સ્ત્રી સંગ. ૭૪ છિદ્ર લહી ચઢિઉં તાવડઈ, વડું ઘરિઉં તસ નામ; . જસ તેહને જગમાં ઘણે, સમરઈ આખું ગામ. ૭૫ જેણુઈ ખાંધઈ ઘુસર ખમ્યાં, તે ઘેરી ગુણ ગ્રામ, નહીંતર પિઠી . સાંઢીઆ, જસ હીણા નર નામ. ૭૬ ૧ લહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy