________________
આ,
કા,
૧૬૪
- અષભદાસ કવિ કૃત રાખે ન રહઈ કૃષ્ણ દેવ, તમ વિચારઈ રાય; ભાંડ ભીંસ દૂઝઈ તદા, જવ તે પાટુ ખાય. ૮૮
ચપઈ. અસું વિચારી નર ભૂપાલ, તેયા નર નારી તતકાલ; અરે સેવકો કહું છું અભે, કૃષ્ણદેવ કહૂઈ જા તુë. ૮૮ તેલ અગિ ચેલે જઈ સુર, હાડ સ કર ચકચૂર લઈ આજ્ઞા આવ્યા તિહાં, કૃષ્ણદેવ બનેવી જીહા. ૮૦ વિનય કરીનઈ વલગા વાડ, અરડી ભાંજ્યાં હાઇહાડ; તેહની કાયા કોથલ કરઈ, જીમ છવઈ નર નવિ ભરઈ. ૮૧ કૃષ્ણદેવ કરઈ મનિ શેક, જે છકેરે દેષ; જેહની રસનાં લાંબી હસઈ, તે નર નારિ દુખી થઈ. દર કમલપમાં આચાર્ય જેહ, તીર્થકર દલ મેલઈ તેહ, મરણ લહી મુનિ કુમતિ જાઈ, તે રસનાતણે પસાય. ૮૩ પૂરવભવિં શ્રીકૃષભ છણંદ. વૃષભ મુખિ પચિંતવતાં બંધ; લાગૂ પાપ જે ચોખું મન, વરસ દિવસ નવિ પામ્યા અન્ન. ૮૪ સરિઅચિ ભરતતણે સુતજેહ, અસત્ય વચન મુખિ છે તેહ, બહુ સંસાર વધાર્યો તિહાંઈ જીવ ભ તસ ચઉગતિ માંહિ ૮૫ વિક્રમ રાજા સાહામું જય, જીભઈ બહું દૂખ પાંખ્યો સોય; શની સરસાથિં સાહનઈલાબે, થઈ ચઉરંગ દુખકાં ભેગ. ૮૬
વનમાં દાધાં રૂખડા, ફલ્યા દીસઈ કાંહી; કુવચન દીધાં ન ફલઈ, સાઈ હઈડાંમાંહિ. હાં
૧ જ્યાહારે. ૨ ભરડી. ૩ હાડેહાડિ ૪ દુર્ગતિ. ૫ ચિંતવિલ ૬ સ્થાને. ૭ દવના. ૮ પલ્લવઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org