SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. મેં ૮ શ્રી કુમારપાળ રાસ. ૧૫૭ વિણ નિસરણ કિમ ચઢાય, સુભટ સાહા વિના એ રાય; બાલ પુરૂષ જન ગરઢ થાય, લાઠી સાહાઈ ચાલ્યો જાય. ૧૮ સાહાય તણી છઈ મોટી વાત, કેસી ગઈ પરદેસી હાથ; વાંમ સાહાય સંગ્રામહ સંમ, તે તેણુઈ કીધું પુણ્યનું કામ. ૧૮ ચંડ કેસીઓ સુભગતિ વર્ષે, જે વીરઈ સરિ હાથજ ઘર્યો; ગયો દેસ સઘલો તે વલ્યો, જે પાંડવનઈ કાહ્મડ મશે. ૨૦ હનું આ રામ નઈ કાજી, કુંમરનિરંદ બનેવી સાય; કરઈ દેસ અઢારનું રાજી, બઈઠો વયરીના મુખ ભાંછ. ૨૧ દુહા. વયરી મુખ ભંજી કરી, બાંઠો નૃપતિ રાજી; મંત્રી શેઠ ૧મિલી તિહાં, આવ્યાં ઉચ્છવ કાછ. ૨૨ હાલ. ભમરાની રાગ ગેડી. મંત્રી સહુ મિલી કરી મ. પ્રણમઈ કુંભરનિરંદ–લા. રાજ તિલક કાઢઈ સહી મ. દીપઈ છમ વિણંદ-લા. ૨૩ સેઠ સેનાપતિ તિહાં મલી મ. વિનવીએ મહારાજ-લા. કહે કેહપરિ પાલ ભ. અઢાર દેશનું રાજ–લા. ૨૪ ઉં સાસ લેઈ કરી મ. ઉઠિઓ નૃપ તતકાલ-લા. ખડગ બલિ ૩ગૃપહુ સહી મ. નવિ માનઈ તતકાલ-લા ૨૫ લખમી કહઈ નવિ લખી મ. સૂરુ હુઈ તે ખાય-લા. વસુધા વિસિ છઈ સુભટ નઈ મ. ભૂજા બલિ હુ રાય-લા. ૨૬ ૧ ભલિ કરિ. ૨ કર. ૩ મહિપતિ. ૪. સાધારણ એ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy