SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ઋષભદાસ કવિ કૃત. આ. કા. સંવત અગ્યાર નવાણું ઈ મ. ભાગશિર કાલીચઉથઈ થાયને મા રાય અખંડજ મંડાણ—લા. આંણ-લા. ૨૭ કુહા, અંખડ આગન્યા રાયની, માંનઈ તે સહુ કોય; ગજ રથ ઘોડાં લેઈ કરી, ભૂપ તણું મુખ જોય. ૨૮ ભણું મુક્તાફલ થાલ ભરી, વધાવ નર-નારિ, પાંચ શબદ વાજઈ વલી, તોરણ બાંધ્યા બારિ. ૨૮ ઘરિ ઘરિ ગૂડી ઉછલી, ઉચ્છવ અધિકા થાય; કુંમરનિરંદ કેસરી, લીલ કરઈ મહારાય. ૩૦ રાજ કરતે ચિંતઈ, ભમીઓ બહુ ઠંમિ; ગુણ તેહના નવિ વિસરાઈ જે આવ્યા મૂક કાંમિ. ૩૧ અવગુણ પંઠિ ગુણ કર છે, તે વિરલા સંસાર; ગુણ કેડિઈ ગુણ કીજીઈ, અવસરિસાય સંભાર. ૩૨ ગુણ કેડિઈ ગુણ નવિ કરઈ, કૃતઘન તેહનું નામ; જે નર હુઈ ગુણ મચ્છરી, તે ન લઇ શુભ ઠામ. ૩૩ દાન દિઈ નઈ તપ તપઈ, પૂજઈ અનવર પાય; કવિયણ કહઈ ગુણ મચ્છરી, મુકિત કિમઈ ન જાય. ૩૪ કુમારપાલ નૃપ ગુણ ગ્રહી, જેહને વંસ પવિત્ર; ગુણ ઓસંકલ કારણઈ તેડયા પૂરવ મિત્ર. ૩૫ કવિત્ત. સ્વાન મસ્ત કાગ અંસા, ચહે પાપકો જેહ; ચાંડાલ ચાલ્યું ચેહટ, ભૂજી કી તેહ. ૧ મુકતાફલ ભરિ થાલમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy