SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૬ ઋષભદાસ કૃત. આ. કા આ, કા ઢાલ. પ્રણમું તુહ્મ સીમધરૂછ–એ–દેસી. EL પુણ્ય ગજરથ ઘેડલાંજી, પુણઈ પુત્ર વિનીત; પુણ્યઈ દીર્ઘ આઉખુંછ, પુણ્યઈ મહીપતિ મિત. ૮ સેભાગી પુણ્ય સમો નહીં કઈ શત્રુસાહમ્નવિજૂઈ (સકે)છ, પ્રીતિ પુણ્યનું હૈય સોભાગી. આચલી. ૧૦ પુણ્યઈ ભોજન દેવનાંજી, પુણ્યઈ સુશીલી રે નારિ; પુણ્યઈ સુખભરી જીવીઈજી, ગજ ગાજઇ ઘરબારિ-સો. ૧૧ પુણ્યઈ મંદિર ભાલીઆઇ, પુણ્યઈ રૂ૫ ઉદાર; પુણ્ય કમલા ઘરિ રમઈજી, પુણ્ય ભેગ સુસાર-સે. ૧૨ પુણ્ય ચીવર અતિ ભલા, સુખ બહુ સિયારે સય; પુણઈ છ છ સહુ કરઈજી, વચન ન ખંડ કય-સે. ૧૩ પુણ્ય બંધવ બહઇનડીજી, પુણ્ય માત પિતાય; પુણ્યઈ સુર સેવા કરઈજી, પુણઈ જસ બેલાય–સો. પુણ્ય દેસ અઢારનુંછ, કંમર નરેશ્વર રાજ; પુણ્યઈ પાટણ બીસણુંજી, પુણ્ય પામ્યું રાજ-સો. ૧૫ ચઉપઈ પુણ્ય તે કંમર નરેશ્વર ઘણું, સાહિત્ય તે કૃષ્ણદેવહ તણું; નીરભર્યું નવિજાઈ વિણ ઘડઈ, વાડિ વિના વેલે નવિ ચઢઈ. ૧૬ ધનુષ વિના નવિ ચાલઈ તીર, તરવર નવિ વાઘઈ વિણ નીર; પવન વિના નવિ ચાલઈ વાંહણ, કાયા તે જે માંહિં પરાણુ. ૧૭ ૩ સત્ત કેડિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy