SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ભ, મો. ૮ શ્રી કુમારપાળ રાસ. રાંધ્યાં અને ઘીનું વિવેક, વણિગ વિવેક ન ચૂકઈ ખ; અંન પાન ધૃત નઈ સાલનું, ભૂપ તણઈ દીધું અતિ ઘણું.. ૪ જેણે દીધું તેણઈ દેવાય, નદી ખણિ જલ પ્રગટ થાય છે મેટા ડુંગર મધ્ય મઝારિ, ખણતાં ટીપ ન લહઈ વારિ. ૫ કુડલીઓ જાતિં દાતાર, નદી સરિ નર મહા સાર; શાસ્ત્રસુંણ્યાવિણશુભમતિ જેહ, કર્મ વેગે પડઈ છે તે ૬ ઢાલ. વિચરત વિચરત આવીઓ, પ્રણમું શ્રી મધરૂજી-એ દેશી. કર્મયોગઈ સહજી પડઇ એ, આતમ નઈ ગુણ એહ; દાન શીલ તપ ભાવનારે, પરઉપગારી તેહ આતમજી શુભ મતિ આણે રે. કાંઈ કરજે તત્ત્વ વિચાર, મમ હારીસ નર અવતાર કાંઈ કરજે પર ઉપકાર, નર ભવનું એ ફલ સાર-આ૦ વિનીતપણું સહઈ જઈ આછેરે, જન પૂજાની ટેવ; પર અવગુણ નવિ ઉચરઈ સુપુરૂષની કરે સેવ–આ. ૮ દયા ઘણી જસ જીવમાંરે, દખિણનું ગુણ સાર; અલ્પ કસાઈ ઉપશમાં રે, સહઈજી ડો આહાર-, ૧૦ શાસ્ત્ર સબ્દસહઈજી રૂચઈ રે, ઉપજઈ આપ વિવેક સહઈ અંકૃત બેલો રે, કઠિણ વચન નહીં એક–આ. અલ્પ રાગ નર જેહનઈ રે, સહજી થોડે દેષ; પ્રેમ ધરઇ મનમાં ઘણે રે, દેખી મુનિવર વેષ–આ. ૧૨ હાસ, વિદ, કુડા નહી રે, સહજઈ થોડો ભેગ; અલ્પ માંન માયા તણી રે, પ્રાંહિ થોડે સોગ-આ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy