SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ઋષભદાસ કવિ કૃત આ. કા. તવ તિમ લુંડી જાનવી રે, ચાલ્યો તે તિહાં પંથી નઇ રોઇ; રે, જગમાં તે સરીખા દુષ્ટ જોઈ. ૮૫ દૂહાદુષ્ટી તે જગ જાણીઈ, મતિ હીણા નર મંદ, વિવેક હીન જાણી કરી, ખીજે કુંમરનિરંદ. ૦૬ ચીર પીતાંબર પામરી, સાર પટોલા પટ; સકલ વસ્ત કવિ લહઈ, વિવેક ન લહઈ હટ. ૨૭ વિવેક કિયે નરનઈ હીએ, જે પંડિત દાતાર; વિવેક શિખે નર જા નહી, કિરપી અને ગમાર. ૨૮ ભક્તિ કરી મઈ એહની, એણુઈ મુજ ખબરિ ન લીધું; વિવેક હીણ જાણ કરી, કંમરઈ કેંધ જ કીધ. ૨૮ ચઉપઇ. કુમારપાલ ખી મનમાહિં, પૂછી જતિ વણિગની ત્યાંહિં; જાણ્યા પુરૂષ મિલ્યા એ ઘાટ, જાન વાંણઆ જાતિ લાડ. ૧૦૦ કુમારપાલ તિહાં કરઈ વિચાર, કઠિણ કઠોર અદાતા અપાર; સું સીખામણ દીજી આજ, કરૂં ભક્તિ જવ લહસું રાજ. ૧ અચ્યું વિચારી કુંમરનિરંદ, ભૂખઈ કાયા હુઈ મંદ; એણેઅવસરિશ્નપરઆજીહાં, એક કુડલીઓ દીઠે તિહાં. ૨ તેણઈ પુરૂષે માંડ્યું રાંધણું, કુંમર વિવેક કરે અતિઘણું; ઇંધણ પાણી આણી દીઈ, નૃપ નઈ ભૂખ્યો જાંધીઈ. : ૩ - ૧ (ઈ. ૨ વિવેક ન કર્યો નર જાનવી. ૩ ઉભો. ૪ આ. . ૫ હી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy