SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મા. ૮ શ્રી કુમારપાળ રાસ. ૧૩૮ વલી વાહણઈ ઉઠી સંચરું, ખાંધઈ મેટો કોથલ ધરું; ભલઈ વસ્ત્ર પૃથવી ભમ્, ઉદર પુરણ એણપરિ કરું. ૪૪ મધુર વચન મુખથી બેલત, આતમ અયબ તિહાં ખેલત; કુમારપાલ તવ કરઈ વિચાર, વિનયવંત એ પુરૂષ સુસાર વિનયે દેવ દેવી વસિ થાય, વિનયે નાગતણું વિખ જાય; વિનયે વાઘ ગજ બલીઆજેહ, નીચા નમણું થાઈ તેહ. ૪ વિન કરી ગુરૂ વિધા દિઈ, વિવિધ વસ્ત વિનયે પામી વિયે વેટિ રણિ ન કરઈ સૂર, વિનયે ન મરઈ વીંછી અંકુર. ૪૭ વિનયવંત સરહીએ જેહ, વચને ટાઢક કરતા ૧દેવ; સબદ સુણતાં અતિ આણંદ, હરખી બે કુંમરનિરંદ. ૪૮ અરે! પુરૂષ: ચિતા પરહરિ, રાખે તું મન નિશ્ચલ કરી; વિનય કર્યો તુઝ ફલસઈ નેટ, હું રાજા તું નગરી શેક. ૪૮ અણું કહી નઈ ચા રાય, જાતાં પથઈ ભૂખે થાય; ધૂજે કાયા કરતો દૂખ, ત્રિણિ દિવસ નર વેઠઈ ભૂખ. ૫૦ પેટે પાટા બાંધી કરી, નગરમાંહિ ચાલે પરવરી; તિહ એક કલબણી સાંહમ ભલી, કુમારપાલ દેખીનઈ ટી. ૫૧ પંડિત ભૂખનઈ સરિ નામ, લજાવી મુકયા તેહઈ ઠાંમ; કુમારપાલ બોલ્યો ઉલસી, દિઇ રેટી એક થઈ મનિખુસી. પર તવ તે બંણ બેલી ચંગ, દીસઈ હાલી કઈ જગ; ઉભે અંન માગઈ એણુઈઠાંમિ, હું જાઉં સુત ભેજન કાંમિ. ૫૩ અવગુણ પંઠિઈ જે ગુણ કરઈ, પર અરથઈ નર પિતઈ ભરઈ; અધમજાતિ નર અભખ ન ખાય, પાપી કુલનઈ નહિ હિસાય. ૫૪ ૧ તેહ. ૨ મુંકાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy