________________
૧૪૦ ઋષભદાસ કવિ કૃત
આ. કા. સ્ત્રીઈ પ્રાચ્ચે જે નવિ ચલે, નિરધન પર જાનથી ટલે, ભૂખે રહીનઈ આપઇ આહાર સાતઈ મુકિતતણું ભજનાર. ૫૫ અધમપુરૂષ મૂરખમાંહિ તે સરે, હું તે હાથ તે નવિ વાવરઈ; અછતઈ શું આપ આહાર, લીધું દરિદ્ર કુલ સંચકાર. ૫૬ દીધા વિણ દારિદ્રી હોય, ભૂખઈ પાતિગ કરતે સેય; પાપ પસાઈ નરગઈ જાય, મરી જીવ દારિદ્રી અવતરે. ૫૭ કરી પાપ વલી નરગઈ ફિરઈ, પુનરપિ દારિદ્રી અવતરે; દીધાવિણ નવિ પાંઈ ખરે, જનમ મરણ નિંચઈ કુલિકરે. ૫૮ દાંન વિના નીચઈ કુલિંગઈ, કમ સગઈ કલબંણિ થઈ આગલિ પણિ દીસઈ નિરધન, તે કિમ માગ્યું આપે અન્ન. પટ હઈઈ વિચાર ગુજરરાય, ન દીઈ સારી કરતા માય; કાલ, ભાવ તિહાં મને વિશ્વાસ, લીધી રોટી ઝુંટી છાસ. ૬૦
આપ
છાસ લેઈનઈ ચાલીએ, કીધે ભુખ લેખણ નઈ માંગવું, ત્રિણિસરિ
| વિચાર; ધિકાર. ૬૧
ઉપઈ.
ભાગ્યાં સમું નહિ માઠું કેઈ, આતમ હદય વિચારી જોઈ; માન ભ્રષ્ટ નર માગી થાય, સકલ લેકમાં મહિમા જાય. ૬૨ જીહાંલગઈ તપીઓ તિહાંલઈ ગુણી, માગણ નવિ જાય પરભણી, રૂપવંત રાગાંગી જેહ, માગી મુહુત ગુમાવઈ તેહ. ૬૩ ધરમ કરમી લજાવંત, શીલવંત સત્યવાદી સંત; ઉત્તમ કુલ આચારિ તિહાં, પરધરિ હાથ ન નીચે જહાં ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org