________________
આ.
કી,
૧૩૮
ઋષભદાસ કવિ કૃત ઘર ઘરણીની બે કરિસ વાત, ધન ખયાની મ કરિસ વાત; ઘાત કર્યાની મ કરેસ ગૂજ, કહઈતાં દૂખ ઉપર્સે તુઝ. ૩૩ ભાન ભ્રષ્ટ કુંણુ ઠાંમિં થયે, વાત કરતાં મહિમા ગ; માંન મુહુત ન દીધું કયાંહિં, સુપુરૂષ જાણું રહે મનમાંહિં. ૩૪ દરિદ્રપણાની ભ કરીસ કથા, સંય વાત તું કરજે ગતા; જેણુ વાતઈ અનાથ બહુ થાય, મ કરિસ કવિ તુઝ લાગે પાય. ૩૫ કદીયક સુપુરૂષ આગલિ કહે, નિર્ચે કાંમ જે થાતું લહે; ઠાંમિ ઠાંમિ જે લવલવ કરે, તો તે નર મૂરખમાં સરે. ૩૬ તું પંડિત નહી મૂર્ખમાંહિં, મનની વાત ન ભાખઈ કિહાં; જોતાં જોતાં ભમતાં નેટ, સુપુરૂષ જાણું પામે પેટ. ૩૭ જે ભગવંતનું કીધું હસ્ય ગૂજર દેસનું રાજ મુઝ થસ્થઈ, તે તુઝ દુખને આપ્યું છે, જીમ સુખ પમિં તાહરી દેહ, ૩૮ શુભ વચને સંતિની તિહાં, જા સુપુરૂષ તુઝ મંદિર જીહાં; તારી વાત મુઝ નવિ વીસરઈ, જીહાં લગઈ જીવ કાયામાં ધરઈ. ૩૦ અસ્તું કહીને ચાલ્યું જમેં, શેઠ સરહો મિલીએ તસઈ; કુમારપાલ દીઠે તેણુઈ ઠાય, પમ ઝલકઈ છમણે પાય, ૪૦ તાંમ સરહીઓ બેલ્યો ત્યાંહિ, આગઈ સ્વામી દઈથલીમાંહિ; કુમારપાલ પગિ પદ્દમજ હતું, ઘણઈ કાલે થયું તવ છતું. ૪૧ સહી તું મારપાલ મહારાજ, શેડઈ દિવસ તુઝ થાસ્ય ઈ રાજ; પંડિત જોતિષીએ મુખિ વાત, અઢાર દેસને થાઈસ નાથ. અર સ્વામી તવ કરજે મુજ સાર, ફેરી કરતાં ગયો અવતાર; ચગીનીપરિ ઘરિ ઘરિ ભમું, ભૂખ્યા તરસ્ય રાતિ મું. ૪૩
૧ તાત. ૨ કબીક. ૩ સરહી. ૪ હેયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org